________________
૨મ
સમતાધિકાર. ભાયા કાર પિતાજા સયાજનની સિદ્ધિ પિતાને આધીન છે, એવું લાગે છે ત્યારે બહારના પદાર્થોની અર ચકલ્પ થાન હાઈલાય છે
વિશે _પતાના પ્રજનની સિદ્ધિ પિતાને આધીન છે એવું જાર માણસને લાગે છે, ત્યારે તેને સુદામાંથી જતા શહેરના પદાર્થોના સંકલ્પ પોતાની જ વિરામ પામી જાય છે. કહેવાનો આશય એ છે કે, કોઈ પણ પ્રયોજન સિદ્ધ કરવાને માટે માણસ વિચાર કરે તે વખતે તેણે ધારવું જોઈએ કે “આ પ્રજનની સિદ્ધિ મારે આધીન છે.” એટલે “જે હું હૃદયથી ધારણા કરી પ્રયત્ન કરીશ તે, એ પ્રજનની સિદ્ધિ અવશ્ય થવાની.” જ્યારે હદયમાં આ આભાસ થાય, ત્યારે તેના હૃદયના સંકલ્પ કે જેઓ બહેરના પદાર્થોને માટે વારંવાર ઉઠતા હોય, તેઓ પોતાની મેળે જ વિરામ પામી જશે. સંકલ્પ ઉત્થાન વિરામ પામ્યા પછી સમતાને પ્રકાશ સ્વયમેવ આવિભૉવને પામે છે. ૬
સમતા કયારે ઉત્પન્ન થાય છે ? सधे स्वभावे कंठस्थ स्वर्णन्यायाद् भ्रमतये । रामपानुपस्थाने समतास्वादनाहता
ભાવાઈ—કમાં રહેલા સુવર્ણના અલંકારના ન્યાયથી - આ ફાય થતાં, સ્વભાવ પ્રાપ્ત થતાં, અને રાગ તથા ષ ન રહેતાં, આબાદ સમતા ય છે ૭.