________________
અધ્યાત્મ સાર.
ભાવા—અહા ! મમતા રૂપી પત્ની અવિદ્યારૂપી આષધિના બલથી જીવ રૂપી રવાસીને પશુ બનાવી ઘણા ઉપાયે વડે રમાડે છે. ૪
૧૮૦
વિશેષા—આ લેાકથી ગ્રંથકાર મમતાને એક પત્નીનુ રૂપક આપે છે. જેમ કેાઈ કાબેલ સ્ત્રી મ`ત્ર-આષધિના બળથી પાતાના સ્વામીને વશ કરી અનેક રીતે રમાડે છે, તેમ મમતા રૂપી શ્રી અવિદ્યારૂપી ઔષધિના બળથી જીવ રૂપી સ્વામીને અનેક રીતે રમાડે છે. કહેવાનું તાત્પય એ છે કે, જયાં મમતા ાય, ત્યાં અવિદ્યા-અજ્ઞાન રહેલ હાય છે; તેથી જીવ, મમતાની સહચારી અવિદ્યાના બળથી અનેક જાતની ચેષ્ટાઓ કરે છે. જે ચેષ્ટાઓ જીવને પરિણામે દુઃખ રૂપ થઇ પડે છે, તેથી સથા મમતાને છેડી દેવી જોઇએ. મમતાને છેડવાથી જીવની અવિદ્યા નાશ પામે છે, જો જીવ મમતાને આધીન રહે તે તે પશુ જેવા છે. ૪ આ સસારના સંબંધની કલ્પના મમતાને લઇને છે
एकः परनवे याति जायते चैक एवढि ममतोकतः सर्व संबंधं कल्पयत्यथ ॥ ५ ॥
ભાવા —ચેતન જીવ એકલા પરભવમાં જાય છે, અને એલેાજ ઉત્પન્ન થાય છે; પણ તે પછી મમતાના વધારાથી આ સ'સારના સર્વ સબધ ક૨ે છે. પ
વિશેષા——આ જગમાં જીવ એકલે જન્મે છે, અને એલેાજ મરણ પામી પરભવે જાય છે. તે વખતે તેને કોઈ જાતનો