________________
મમતાત્યાગાધિકારઃ
૧૮૭
વિશેષાર્થ–મમતાવાળે પુરૂષ સ્ત્રીને દેલવાળાં અને પણ શૃંગાર રસથી કેવી રીતે ઘટાવે છે? અસ્થિના દાંતને ડોલરનાં પુપની કળિની ઉપમા આપે છે, કફ અને બડખાથી ભરેલા મુઅને ચંદ્રની સાથે સરખાવે છે, અને માંસની ગ્રંથિ રૂપસ્તનેને સુવર્ણનાં કળશ સાથે ઘટાડે છે. મમતા માણસને કેવી અઘટિત કલ્પનાઓ કરાવે છે! ૧૪ મમતાવાળે પુરૂષ પોતાની ચપળ અને દુરા
ચારી સ્ત્રીને સાધ્વી જાણે છે. मनस्यन्यच्चस्यन्यत् क्रियायामन्यदेवच । य स्यास्तामपि लोलाक्षी साध्वीं वेत्ति ममत्ववान् ॥१५॥
ભાવાર્થ–જે સ્ત્રીના મનમાં બીજું છે, વચનમાં બીજું છે અને ક્રિયામાં બીજું છે, તેવી ચપળ નેત્રવાળી સ્ત્રીને મમતા પુરૂષ સાધવી માને છે. ૧૫
વિશેષાર્થ–જે સ્ત્રીના મનમાં, વચનમાં અને ક્રિયામાં જુદું જુદું છે, એટલે જે સ્ત્રી મનમાં કાંઈ ધારે છે, બેલે છે કાંઈ અને કરે છે કાંઇ, તેવી દુરાચારી ચપળા સ્ત્રીને તેની મમતાવાળા પુરૂષ ; સાધ્વી માને છે. એ મમતાન કે પ્રભાવ છે? ૧૫ પિતાના સ્વામીને મરણના કાર્યમાં જોડનાર દુરા
ચારી સ્ત્રીને મમતાળુ પુરૂષ મુગ્ધા માને છે. या रोपयत्यकार्येऽपि रागिणं माणसंशये ।