________________
૧૩૨
અધ્યાત્મ સાર. બીજા મેહ ગર્ભિત વૈરાગ્યના લક્ષણે. कुशास्त्रार्येषु दवत्वं शास्त्रार्थेषु विपर्ययः । स्वच्छंदता कुतर्कश्च गुणवत्संस्तवोज्झनम् ॥१५॥
ભાવાર્થ–નઠારા શાસ્ત્રમાં ડહાપણ, શાસ્ત્રના અર્થમાં વિપWય, સ્વચ્છેદપણું, કુતર્ક, ગુણવાન પુરૂષના પરિચયનેત્યાગ- ૧૨
વિશેષાર્થ–મોહ ગર્ભિત વૈરાગ્ય વાળા પુરૂષને નઠારાં શાસ્ત્રના અર્થમાં ડાહાપણ હોય છે, અને ઉત્તમ સિદ્ધાંતના અર્થ માં વિપર્યય હોય છે. તેનામાં સ્વચ્છંદતા આવે છે. તે નઠારા તર્કવિતર્ક કર્યા કરે છે અને ગુણવાન પુરૂષને પરિચય રાખતે નથી. ૧૨
आत्मोत्कर्षः परद्रोहः कलहा दंभजीवनम् । आश्रवाच्छादनं शक्तयुबंधनेन क्रियादरः ॥ १३ ॥
ભાવાથ–પોતાને ઉત્કર્ષ કરે, બીજને કેહ કરે, કછચે, દંભથી જીવવું, આશ્રવ-પાપને ઢાંકે, શક્તિ ઉપરાંત ક્રિયા કરવાને આદર કરે – ૧૩
વિશેષાર્થ–મહ ગર્ભિત વૈરાગ્યવાળે પુરૂષ પિતાને ઉકર્ષ કરે છે, એટલે પિતાની બડાઈ કરે છે. બીજાને કેહ કરે છે, પરસ્પર કલહ-ટંટે કર્યા કરે છે. દંભથી પિતાની આજીવિકા ચલાવે છે. પિતાનાં પાપને ઢાંકે છે. પિતાનામાં શકિત ન હોય તેવી ક્રિયા કરવામાં આગ્રહ રાખે છે. ૧૩