________________
વૈરાગ્ય વિષયાધિકાર.
૧૬૫ પાણી છુટે છે. કારણ કે, તેઓ રસને જોતાંજ વિચારમાં પડે છે કે, “આ રસ ખાવાથી નઠારું પરિણામ આવશે.” એવા ભયના વિચારથી તેમનાં નેત્રોમાંથી આંસુ પડે છે. ઉત્તમ પુરૂષોએ આજે વિચાર લાવ જોઈએ, અને તેથી રસની લુબ્ધતા છોડવી જોઈએ. ૧૩
स्पर्शजियविषय. ગુણરૂપ પુષ્પવાળી, સારો વિકલ્પ રૂપ નિર્મળકામળ શય્યા ઉપર,ધીરજરૂપ પત્ની સાથે, સુનારા વિરકત પુરૂષોને સ્પર્શેઢિયના બીજા
વિષય ગમતાં નથી. शह ये गुणपुष्पपूरिते धृतिपत्नोमुपगुह्य शेरते । विमने सुविकल्पतल्पके, क बहिःस्पर्शरता लवंतु ते॥१॥
ભાવાર્થ-આ લેકમાં જે પુરૂષ, ગુણરૂપી પુપિથી પૂરાએલ, નિર્મળ સારા વિકલ્પરૂપ શય્યા ઉપર ધીરજ રૂપી પત્નીને આલિંગન કરી સુવે છે, તેઓ પછી બહેરના સ્પર્શવિષયમાં કેમ આસક્ત થાય? ૧૪
વિશેષાર્થ–ગુણ રૂપી પુપથી પૂર્ણ એવી સારા વિકલ્પ રૂપે નિર્મળ શય્યામાં ધીરજ રૂપ પત્નીને આલિંગન કરીને જેઓ સુવે છે, તેઓને પછી બાહરના બીજા સ્પર્શ ઇન્દ્રિયના વિષયે રૂચિકર લાગતા નથી. એટલે જે પુરૂષ ગુણ મેળવવાને તત્પર રહે છે, જેઓ સારા વિકલ૫ એટલે સારા સારા મનના વિચાર કરે છે, અને