________________
કામ
અરહું શા છે
વૈરાગ્ય વિષયાધિકાર
૧૭ વિશેષાર્થ દેવતાઓને વિમાનની સંપત્તિ મટી હોય છે, પણ જ્યારે તેઓને સ્વર્ગમાંથી પિતાના ચવવાનું ચિંતવન થાય છે, ત્યારે તેમને એવું ભારે દુઃખ થાય છે કે, જે મુખથી કહી શકાય તેવું નથી. તે દુખમાં તેમનું હૃદય વિદીર્ણ થવું જોઈએ, પણ તેમ થતું નથી. તે ઉપરથી એમ લાગે છે કે, તે હદય વાના પરમાણુઓથી બનેલું હશે. નહીં તે તે હૃદય ફાટી ગયા વગર રહે નહીં. કહેવાને આશય એ છે કે, દેવતાઓને પણ એવાં એવાં ભારે દુઃખે છે કે, જેની અંદર સુખની સ્થિતિ કઈ રીતે સંભવિત નથી, તેથી મનુષ્યનાં સુખની જેમ દેવતાનાં સુખની પણ ઈચ્છા ન રાખવી. ૨૦
મેક્ષાથીને વિષય ઉપર પ્રીતિ થતી જ નથી. विषयेषु रतिः शिवार्थिनो न गतिष्वस्ति किलाखिलास्वपि । વન નનાર્થિનો શિરિમિક્વાન્નિર | 8 |
ભાવાથ–જેમ ઘાટા એવા નંદન વનના ચંદનના અથી એવા પુરૂષને બીજી પર્વતની ભૂમિ ઉપર તથા બીજા વૃક્ષો ઉપર પ્રીતિ થતી નથી, તેમ મોક્ષના અથી એવા પુરૂષને વિષે તથા મનુષ્ય વગેરે બધી ગતિઓ ઊપર પ્રીતિ થતી નથી. ૨૧
વિશેષાથ–મોક્ષની ઈચ્છા રાખનારા પુરૂષને વિષયે ઊપર પ્રીતિ થતી નથી, તેમજ મનુષ્ય, દેવ, તિર્યંચ અને નારકી એ ચાર ગતિઓ ઊપર પણ પ્રીતિ થતી નથી. અર્થાત્ મોક્ષની ઈચ્છા કરનાર પુરૂષ કેઈ પણ જાતના વિષયેની તથા ચાર પ્રકારની ગતિઓની પણ ઈચ્છા રાખતું નથી. કારણકે, તે અધ્યાત્મ જ્ઞાનના પ્રભાવથી