________________
વૈરાગ્ય વિષયાધિકાર.
૧૬૭
તેનાથી પિતાના શરીરની શુદ્ધિ માને છે, પણ તે જળથી જે શુદ્ધિ થાય છે, તે પુદ્ગલિક અને ક્ષણિક શુદ્ધિ છે. ખરી શહિ તે હદયની નિર્મળતામાં રહેલી છે. જ્યારે હદયમાંથી મળી જાય ત્યારે જ શુદ્ધિ થયેલી ગણાય છે. બાહરના મળના કરતાં અંતરના મળ દૂર કરવાની આવશ્યકતા છે. અંતરના મળ દૂર થવાથી માણસ આત્મિક શુદ્ધિને પ્રાપ્ત કરી અધ્યાત્મના આનંદને સંપાદક બને છે.૧૫
कामेंजियविषय. ગીઓ કામની ચેષ્ટાને સર્ષના વિષની
વિષમ મૂચ્છ જેવી માને છે. गणयति जनुः स्वमर्थवत् सुरतावासमुखेन जोगिनः । मदनाहिविषोग्रमूठना मयतुट्य तु तदेव योगिनः ॥ १६ ॥
ભાવાર્થ–ભેગી પુરૂષે સંભેગના વિલાસના સુખથી પિતાના જન્મને સાર્થક માને છે, પણ યોગીઓ તેને કામદેવ રૂ૫ સર્પના વિષની ઉગ્ર મૂછથી વ્યાસ માને છે. ૧૬
વિશેષાર્થ–ઊપરના લેકથી સ્પર્શેન્દ્રિયનું વિવેચન કરી હવે કામેટ્રિયના વિષયનું વિવેચન કરે છે. ભેગી લેકે સ્ત્રીના સભેગના સુખથી પિતાના જન્મને સાર્થક માને છે, પણ જે યેગી પુરૂષ છે, તેઓ તે સ્ત્રીના સભેગના સુખને કામદેવરૂપ સર્પના ઝેરની મૂછ જેવું ગણે છે. કારણ કે, તેઓ જાણે છે કે, એ સુખ માત્ર પુદ્દગલનું છે. પરિણામે દુઃખરૂપ છે. આ ઉપ