________________
૧૩૬
અધ્યાત્મ સાર.
વૈરાગ્ય પ્રાપ્ત થાય, અને સહેલાઈથી આત્મ કલ્યાણ મેળવી શકાય. ૧૭
જેને સ્વ અને પર શાસ્ત્રના કર્મમાં પ્રધાનતા ન હોય તે કર્મના શુદ્ધ સારને મેળવી શકતા નથી. न स्वान्य शास्त्रव्यापारे प्राधान्यं यस्य कर्मणि । नासौ निश्चयसंशुषं सारं प्रामोति कर्मणः ॥ १० ॥
ભાવાર્થ-જેને પિતાના અને પરના શાસ્ત્રના વ્યાપાર રૂપ કર્મમાં પ્રધાનતા નથી, તે નિશ્ચયથી શુદ્ધ એવા કર્મના સારને પ્રાપ્ત કરતે નથી. ૧૮ - વિશેષાર્થ –જેણે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય મેળવ હેય, તેણે કર્મ-એટલે ક્રિયાના નિશ્ચિત સારને પ્રાપ્ત કરે જોઈએ. કારણ કે, રાનગર્ભિત વૈરાગ્યનું કારણ નિશ્ચય કરેલી ક્રિયાને સાર છે. જ્યારે નિશ્ચય કરેલી શુદ્ધ ક્રિયા આચરવામાં આવે છે ત્યારેજ શુદ્ધ જ્ઞાન પ્રાસથાય છે, જેશુદ્ધ જ્ઞાનનાયેગથી યથાર્થ વૈરાગ્ય મેળવી શકાય છે. એ
હકિમને નિશ્ચિત સાર ક્યારે મેળવાય છે, કે જ્યારે સ્વ અને પર સિદ્ધાંતનું અવલોકન થયું હોય ત્યારે. સ્વ અને પર સિદ્ધાંતના વિચારે જાણવામાં આવવાથી ક્વિાના સ્વરૂપનું શુદ્ધાશુદ્ધ જ્ઞાન થાય છે, અને પછી શુદ્ધ ક્રિયા કઈ કહેવાય? તેને નિશ્ચય કરી શકાય છે જેથી ઉત્પન્ન થયેલ શુદ્ધ વૈરાગ્ય મનુષ્યના આમિકજવાબને ઉત્કર્વ કરે છે. ૨૮