________________
અધ્યાત્મ સાર
अधिकार ७ मो.
nec et des वैराग्य विषयाधिकार.
વૈરાગ્યની બે પ્રકારની પ્રવૃત્તિ. विषयेषु गुणेषु च विधा भुवि बैराग्पमिदं प्रवर्धते । अपरं प्रथम प्रकीर्तितं परमध्यात्म बुर्वितीयकम् ॥१॥
ભાવાર્થ-આ પૃથ્વી ઉપર વિષયમાં અને ગુણોમાં એમ બે પ્રકારે વૈરાગ્ય પ્રવર્તે છે. તેમાં અધ્યાત્મવેત્તાઓએ પહેલે વિ. ષય વૈરાગ્ય અમુખ્યપણે કહેલું છે, અને બીજો ગુણ વૈરાગ્ય મુખ્યપણે કહેલ છે. ૧
વિશેષાર્થ –આ પૃથ્વી ઉપર વિષય વૈરાગ્ય અને ગુણ વૈરાએ એમ બે પ્રકારને વૈરાગ્ય કહેવાય છે. જે વિષયે તરફ અભાવ ધારણ કરે, એ વિષય વૈરાગ્ય અને અધ્યાત્મ દષ્ટિ વડે વૈરાગ્યના સ્વરૂપને સમજી ભાવયુક્ત ત્યાગ કરે. એ ગુણ વૈરાગ્ય કહેવાય છે. તેમાં જે વિષય વૈરાગ્ય છે, તેને અધ્યાત્મવેત્તાએ અમુખ્ય માને છે. અને ગુણ વૈરાગ્યને મુખ્યપણે માને છે. કારણ કે, તે વિશેષ ઉપકારક છે ? વિષે કેવા પુરૂષને વિકારકર્તા થતા નથી? विषया उपवंचगोचरा अपि चानुश्रविका विकारिणः । न जति विरक्तचेतसां विषधारेव सुधासु मन्जताम् ॥