________________
૧૩૦
અધ્યાત્મ સાર.
કહેનારા હેાય છે. જે તે વિરૂદ્ધ અર્થ' કહેનારા છે, તેમનુ ઇષ્ટ કદિ પણ સિદ્ધ થઇ શકતું નથી, તે ઇષ્ટ ઘણુ જ મુશ્કેલ છે.
માહ ગર્ભિત વૈરાગ્યવાળાને પરમામાં પણ પાપજ લાગે છે, અને તેની રૂચિ જ્ઞાનમાં હેાતી નથી.
संसारमोचकादीनामिवैतेषां न तात्विकः । ચુન્નોતિ વિરગામો યજ્ઞાતાનજ્ઞાનવિસ્થિતિઃ।। ?
ભાગા —સંસારમાંથી મુકાવનારા અજ્ઞાની પુરૂષોની જેમ માહુ ગર્ભિત વૈરાગ્યવાળા પુરૂષોને પરમાર્થપણે શુભ પરિણામ ાતા નથી, અને તેમની જ્ઞાન ઊપર રૂચિ થતી નથી. ૧૦
વિશેષામહ ગર્ભિત વૈરાગ્યવાળાકદ્ધિ શુભ પરિણામ રાખતા હાય, તા પણ તેમના એ પરિણામ પરમાર્થ રીતે શુભ હાતા નથી. તેઓ પરમાર્થ કરતા હોય, તે પણ તેમને પાપજ લાગે છે. તે ઉપર એક દષ્ટાંત આપે છે. સસાર માયક એટલે સંસારમાંથી દુઃખીને મુકાવનારા યવન લેકે કદિ શુભ પરિણામની બુદ્ધિ રાખતા હાય, તે પણ તેમને પાપજ લાગે છે. સસાર મેાચક યવનાના એવા મત છે કે, કોઇ દુઃખી પ્રાણી હાય, તેને કોઇ ઊપાયથી દુઃખમાંથી મુક્ત કરવા, તેમ છતાં જો તે દુઃખમાંથી મુકત ન થાય તા, તેને ઠાર મારવા; કે જેથી તેને છુટકારા થઈ જાય. ઘાયલ થયેલા ઘેાડાને તરત મારી નાંખવા. નહીં તે તે આખી જીંદગી હેરાન થાય છે. આવા મતને માન્ય કરનારા યવન