________________
-૧૧
અધ્યાત્મ સાર.
માણસ સંસારના ભેગ ભેગવતે હોય તે પણ, તેની ધર્મભાવના નષ્ટ થતી નથી. ધર્મની શક્તિ એટલી બધી બલવતી છે કે, તેની આગળ ભેગનું બળ ચાલતું નથી. તે ઉપર દષ્ટાંત આપે છે. જે પવન દીવાને બુઝાવનારો હોય, અર્થાત્ તેટલી અલ્પ શકિતવાળ હે, તે પવન બલતા દાવાનળને બુઝાવી શકતો નથી. આ દષ્ટાંત ઉપરથી સમજવાનું છે, જે મનુષ્ય ધર્મની શક્તિ ન હોય, અર્થાતુ ધર્મ પર દઢતા ન હોય તો, તે મનુષ્ય ભંગ દબાવી દે છે. પણ જે તેનામાં ધર્મની દઢતા હોય છે, તેને ભેગ જરા પણ દબાવી શકતા નથી. ધમની એવી મહાન શકિત હોય છે કે, જેથી તેની આગળ ભેગની શક્તિ ચાલતી નથી. ૨૦
ઉદાસી રહેનારા પુરૂષો ભેગમાં બંધાતા નથી
बध्यते गाढमासक्तौ यथा श्लेष्मणि मक्षिका। शुष्कगोलवदश्लिष्टो विषयेन्यो न बध्यते ॥२१॥
ભાવાર્થ-જેમ શ્લેષ્મ-બડખામાં માખી બંધાઈ જાય છે, તેમ પ્રાણ આસક્તિને લીધે વિષયમાં બંધાઈ જાય છે. અને જે તે વિષયમાં આસકિત ન રાખે તે, સુકી માટીના ગાળામાં જેમ માંખી બંધાય નહીં તેમ તે વિષયમાં બંધ નથી. ૨૧
વિશેષાર્થ–જે મનુષ્ય વિષયમાં આસક્ત રહે છે, ને વિષયેમાં બંધાઈ જતું નથી, તે ઉપર દષ્ટાંત આપે છે. જેવી રીતે માંખી કફના બડખામાં બંધાય છે, તેવી રીતે સુકી માટીને ગળા ઉપર બંધાતી નથી. કારણ કે, બડખા ઉપર માખીની આસક્તિ છે, અને સુકી માટીના ગેળા ઊપર તેની આસક્તિ હોતી નથી. એટલે