________________
ભવ-સ્વરૂપ ચિંતા.
૧૧ જ્યાં આસક્તિ ત્યાં બંધન છે, અને જ્યાં અનાસક્તિ છે, ત્યાં બંધન નથી. ૨૧ અ નિવૃત્તિ અને નિવૃત્તિની પેઠે દૂષિત થતી નથી.
बहु दोषनिरोधार्थ मनोवृत्तिरपिकचित् । नितिरिव नो उष्टा योगानुनवशालिनाम् ॥ २॥
ભાવાર્થ-અનુભવ ગવાળા પુરૂષોને નિવૃત્તિની જેમ ઘણા ને નિધિ કરવાને કે ઈવાર અનિવૃત્તિ પણ દુષિત થતી નથી. ૨૨
વિશેષાર્થ-જે પુરૂષ અનુભવ ગવાળા છે, તેઓ કામ ભેગથી નિવૃત્ત ન થાય તે પણ તે દૂષિત ગણાતું નથી. તેમની છે કે વિષય ભેગ તરફ અનિવૃત્તિ છે, તે પણ તે નિવૃત્તિના જેવી ગણાય છે. જેમ રોગને કાઢવાને ઔષધની જરૂર છે, તેમ ઘણું
ને રોધ કરવાને અનિવૃત્તિની જરૂર છે. ૨૨ વિષય સેવનારે પુરૂષ વિષય સેવ્યાથી શુદ્ધ
થાય છે, એવું પણ કહેવાય છે. यस्मिभिषेव्यमाणेऽपि यस्याशुधिः कदाचन । तेनैव तस्य शुचिः स्यात्कदाचिदिति हि श्रुतिः॥३॥
ભાવાર્થ-જે સેવવાથી જેની કદાચિત્ અશુદ્ધિ થતી હોય તેને તેનાથી જ કદાચિત શુદ્ધિ થાય છે. એમ કૃતિ છે. ૨૩