________________
ભવસ્વરૂપ ચિંતા,
આ સંસાર રૂપ ધરમાં રહેવામાં સુખ નથી.
પ
इहोदामः कामः खनति परिपंथी गुणमहीमविश्रामः पार्श्वस्तित कुपरिणामस्य कलहः । बिलान्यतः क्रामन्मदफणभृतां पामरमतं वदामः किं नाम प्रकटनवधाम स्थितिसुखम् ॥ १२ ॥
ભાવા પામર લેાકેાએ માનેલા આ સંસાર રૂપી ઘરમાં સ્થિતિ કરવામાં સુખ નથી, તેને માટે અમે શું કહીએ ? તે સ*સાર રૂપી ઘરમાં કામદેવ રૂપી ઉગ્ર શત્રુ, ગુણુ રૂપી પૃથ્વીને ખાદ્યા કરે છે. તેની પડોશમાં રહેલ કુપરિણામનઠારા પરિણામ રૂપી પાડા શીના કલહુ સતત ચાલ્યા કરે છે, અને તેની અંદર ફરતા એવા આઠ મદ રૂપી સૌના રાઢ્યા છે.
૧૨
---
વિશેષા— ગ્રંથકાર આ શ્લેાકથી આ સસારને એક નઠારા ઘરનુ રૂપક આપી તેના સ્વરૂપનું વર્ણન કરે છે. જે ઘરમાં શત્રુ પૃથ્વીને ખાદી નાંખતા હાય, જેની પડેાશમાં રહેનારા પાડા શીએ નિરંતર કજીયેા કરતા હાય, અને જેની અંદર સર્પોના રાફા રહેલા હાય, તેવા ઘરમાં રહેવાથી જેમ સુખ થતું નથી, તેવો રીતે આ સ*સાર રૂપી ઘર પણ તેવુજ છે, માટે તેમાં રહેવાથી સુખ થતું નથી. સસાર રૂપી ઘરમાં કામદેવ રૂપી શત્રુ ગુણ રૂપી પૃથ્વીને ખાદ્યા કરે છે. એટલે સ'સારમાં વિષમ કામ રહેલા છે, તે સાંસારી જીવના ગુણાને ખાદી નાંખે છે, તેના નાશ કરે છે. કોઈ સામાન્ય શત્રુ હાય તે, તેને પરાભવ થઇ શકે છે, પણ આ કામ રૂપી શત્રુ સામાન્ય નથી, પણ ઉગ્ર છે, માટે તેના પરાભવ કર