________________
ભવવરૂપ ચિંતા.
૧૦૩ ચારિત્રમેહનીયને મહિમા કેવો છે? सत्यश्चारित्रमोहस्य महिमा कोऽप्ययं खलु । यदन्यहेतुयोगेऽपि फलायोगोऽत्र दृश्यते ॥ ११ ॥
ભાવાથ–ચારિત્ર મેહનિય કર્મને કેઈએ મહિમા છે કે, એની અંદર બીજા કઈ હેતુને રોગ હોય, તે છતાં પણ ફલને યેગ જોવામાં આવતું નથી. ૧૧
વિશેષાર્થ-ન્યાય શાસ્ત્ર પ્રમાણે એવો નિયમ છે કે, જ્યાં કાર્ય હોય ત્યાં તેને યોગ હોય, એટલે કારણનું કાર્ય રૂપ ફળ જોવામાં જ આવે. પણ ચારિત્રમેહનીય કર્મ એવું વિચિત્ર છે કે, તેમાં બીજા હેતુને એગ હોય છતાં તેનું ફળ જોવામાં આવે નહીં. આ વાત કહેવાનો આશય એ છે કે, વૈરાગ્યનું ફળ ચારિત્ર છે, પણ જે તેમાં મેહનીય કર્મનો વેગ થયે હોય તે, તે વૈરાગ્ય સ્થિર થઈ શક્તિ નથી. તે ઉપરથી સિદ્ધ થાય છે કે, ચારિત્ર લીધું હોય, પણ તેમાં જે વિષય વાસના જાગ્રત રહે તે, વૈરાગ્યથી ભ્રષ્ટ થવાય છે; માટે વૈરાગ્ય સ્થિર કર હોય તે, વિષય વાસનાને સર્વથા ત્યાગ કર જોઈએ. ૧૧
ચોથે ગુણસ્થાને વૈરાગ્ય હોય છે. ‘दशाविशेषे तत्रापि नचेदं नास्ति सर्वथा ।
स्वव्यापारहतासंगं तथा च स्तवभाषितम् ॥ १२ ॥ ભાવાર્થ–સમકિતની એક જાતની દશામાં એથે ગુણસ્થાને