________________
ભવસ્વરૂપચિંતા. જ્યાંસુધી વિષય વિકારે શાંત થતા નથી, ત્યાં સુધી તે ઘણેજ પરિ. તાપ આપે છે. તેવા સંસારરૂપી અગ્નિમાં રહેલા પ્રાણુને કયાંથી સુખ સુલભ થાય? આ લોકમાં ગ્રંથકારે સ્ત્રીને ઊદેશીને જ સંસારનું સ્વરૂપ દર્શાવ્યું છે. ૩
આ સંસાર એક કસાઈનું સ્થાન છે. गले दत्वा पाशं तनयवनितास्नेहघटितं निपीड्यंते यत्र प्रकृतिकृपणाः माणिपशवः । नितांतं दुःखार्ती विषमविषयैर्घातिकनवैः
वासूनास्थानं तदहह महासाध्वसकरं ॥४॥ ભાવાર્થ–જેમાં સ્વભાવે કૃપણ એવા પ્રાણ રૂપ પશુઓને ગળામાં પુત્ર સ્ત્રીને સનેહરૂ૫ પાશ નાંખી વિષમ એવા વિષય રૂપ ઘાતકી માણસે અતિ દુઃખી કરી પડે છે, તે આ સંસાર, અહા ! મેટા ભયને કરનારૂં કસાઈના સ્થાન રૂપ છે. ૪ - વિશેષાર્થ–આ લેથી ગ્રંથકાર સંસારને કસાઈના સ્થાનની ઊપમા આપે છે. કસાઈના સ્થાનમાં તેનાં ઘાતકી માણસે બીચારાં પશુઓને ગળામાં પાશ નાંખી દુઃખી કરી મારી નાખે છે, તેવી રીતે આ સંસાર રૂપ કસાઈના સ્થાનમાં પ્રકૃતિએ પણ એવા પ્રાણું રૂપ પશુઓને વિષય રૂપી ઘાતકી માણસે અત્યંત દુઃખી કરી પડે છે. જેમ કસાઈઓ પશુઓને મારવાને તેમના ગળામાં પાશ નાંખે છે, તેમ આ સંસારમાં પ્રાણુઓના ગળાને વિષે સ્ત્રીપુત્ર રૂપ પાશ નાંખવામાં આવે છે. સંસારી જીવ પિતાનાં સ્ત્રી