________________
શ્રીયદુવાપ્રકાશ અને જામનગરના તિહુાસ. ( પ્રથમ કળા ) ૨૩
પછી જે રાજાએ ગાદીએ આવ્યા તેની ખાસ જાણવા ચેાગ્ય હકીકત નહી મળતાં ફકત આ નીચે તેમના નામા આપવામાં આવેલાં છે. એ નામે વિસંવત્ પૂર્વે ૨૨૭રથી વિ. સંવત્ શરૂ થયા ત્યાર સુધીના રાજાઓના નામ છે. અને તે ચંદ્રથી તથા શ્રીકૃષ્ણથી કેટલામી પેઢીએ થયા તે જાણવા માટે તેમના નામે આગળ નર આપેલા છે
અને તેના વંશ ચાલ્યા, તેમ લખે છે. પર ંતુ કૌભાંડનું તેા ખાસ ( ક્રાઇ વહીવંચાએએ ) કૌભાંડજ રચેલું છે. કારણ કે ખાણાસુરને દોહીત્ર વજ્રનાભ હતા, નહીં કે ઉષ્ણીક, વળી ખાસ ધ્યાન ખેંચે તેવી બાબત તે એ છે કે યાદવેાના નાશને શ્રાપ મેળવવામાં મુખ્યપાત્રે શાંબજ હતા, અને ઋષીરાજે તે શાંબના કપટને કળી લઇ તેનેજ સમેાધી શ્રાપ આપેલ હતા, અને જેના પરીણામે યાદવાસ્થળી થઇ તેા શ્રાપીત એવા જે શાંબ તેને વશ તે કયાંથીજ ચાલે? કારણ કે તેનેજ મુખ્ય પાઠ ભજવી ઋષીને છેડયા હતા, કદાચ ઘડીભર માનેા કે તેના વંશમાં ઉષ્ણીક થયા હાય તેા પણ તે'રાજ્યગાદીને યેાગ્ય ન હતા કેમ કે જા ભુવતી એ એક રખાયત રાણી હતી, હાલ પણુ દ્વારીકામાં અષ્ટપટરાણીઓને મંદિરેથી શ્રીકૃષ્ણપરમાત્મા માટે રાજભાગના ચાળા ધરાવા આવે છે, તેમાં જાંબુવતીજીના મદિરેથી જે થાળ આવે છે તેમાં જરા પણ ‘અનસખડી’ આવતી નથી, માત્ર ‘સખડી’જ પીરસાય છે(એટલે રાંધેલુ` કઇ પણ અનાજ નહીં હાતાં માત્ર ચેાખું ન અભડાય તેવું મિષ્ટાન આવે છે.) તેા જેના હાથની રસાઇ નથી ખપતી ત્યાં તેના પુત્રને ગાદીને વારસા કયાંથી મળે? માટે એવાત ગલીત છે વ્યાસમુખથી રચાયેલું મહાભારત અને શ્રીમદ્ભાગવત વજ્રનાભને ગાદી મળ્યાનું સ્પષ્ટ કહે છે જેના પ્રમાણા નીચે મુજબ છે,શ્રી મહાભારતના મુશલપમાં અધ્યાય ૭ માં વજ્રનાભને ઇન્દ્રપ્રસ્થમાં રાજ્યાભિષેક કર્યાનું લખે છે,જ્યારે પાંડવાએ સ્વર્ગીમાં જવા પ્રયાણ કર્યું. ત્યારે ધર્મરાજા (યુધિષ્ઠીર) એ સુભદ્રાને ભલામણ કરી હતી કે ‘તમારા પુત્રનેા પુત્ર કુવંશના રાજા થશે તથા યાાના શેષ રહેલા વજૂને રાજા કર્યાં છે. તે તમારે હસ્તિનાપુરમાં રહેલા રાજા પરિક્ષીતની અને ઇન્દ્રપ્રસ્થમાં રહેલા રાજા યાદવ એવા વજ્રની રક્ષા કરવી, (શ્રી મહાભારત મહાપ્રસ્થાનીકપ અધ્યાય ૧લા) શ્રી. ભા. એ. સ્ક. અ. ૩૧ શ્લોક ૨૫ સ્ત્રીબાલ અને વૃદ્ધ જે હણાતાં બાકી રહેલાં તેને લઇને અર્જુને ઇન્દ્રપસ્થમાં આવો વજ્રનાભને રાજ્યાભિષેક કર્યો, શહેનશાહ અક્રબરના રાજકિવ નરહરદાસજી બારહટે ‘અવતાર ચરિત્ર’નામના ગ્રંથમાં પાને ૫૫મે વજ્રનાભના વંશવિસ્તારની નામાવળી આપી તે વંશથીજ યાદવને વશ ચાલ્યા છે. તેમ સ્પષ્ટ કહેલ છે જે કાવ્ય નીચે મુજબૂ છે.(પહરી છંદ) (પે વડા પ્રદ્યુમન ધર્માંધામ) અનિરૂદ્ધભયા તાકે અજીત ॥ ભા વજ્રનાભ સ્રતિતિવિનીતા સે વજ્રનાભ વજ્રમાંઝવીર । ધર હતે કૃષ્ણે રાખ્યા સધીર॥૨॥ પ્રતિવાહ ભયેા તાકા પ્રસિદ્ધ । તાકા—સુબાહુ-ભયા સમર સીદ્ધા સુત ઉપજ્યે તાકે શાંત સેન । સત સેન યે। તાકે સુખેનાાયહી ક્રમ ભયેા વિસ્તાર વંશ । પૃથ્વી પ્રસિદ્ધ જાદવ પ્રસસ ॥૪ (અ, ૯૦) આવા બ્યાસમુનીના પુરાનાં સ` માન્ય પ્રમાા છે છતાં એક ઇતિહાસકાર પછી ખીજે ઇતિહાસકાર થયા. તેને એવિષે પુરાણાં શાસ્ત્રોનાં પ્રમાણેા નહી જોતાં એક ઉપરથી ખીજાએ લીટસીટે લખી નાખ્યું, પરંતુ જામનગર અને કચ્છભુજના રાજ્યદફતરમાં પ્રદ્યુમ્નનેાજ વંશ ચાલેલ છે તેવું સ્પષ્ટ પેઢીનામુ છે. અને તે અમારા વિદ્યાવિલાસી મહુમ મહારાજા જામશ્રીરણજીતસિંહજી સાહેબે સને. ૧૯૩૧માં ચાલેસ, એ. કીનક્રેડ (આઇ. સી. એસ) સાહેબ જ્યારે નવાનગરની હીસ્ટ્રી લખવા આવ્યા ત્યારે તેમેને તે પેઢીનામુ બનાવવામાં અવ્યુ હતું. અન્ય ઇતિહાસકારાની પેઠે એ મહાન ભુલ મારા ઇતિહાસમાં પણ થવાની અણી ઉપર હતી, પરંતુ અમેને સ્ટેટ તરફથી એ સત્ય પેઢીનામુ` મળતાં હું એ મહાન ભૂલથી બચવા પામ્યા છેં. તે ખાતે નામદાર મહારાજ શ્રી મેાહનસીંહજી સાહેબ ( વિદ્યમાન જામશ્રીના કાકાત્રી મનુભાસાહેબ)ના આભાર માની ફણુ મુકત થાઉં છું.