________________
भावार्थ :
અહીં “અવદાત' નો અર્થ ચરિત્ર કર્યો છે ત્યાં ચરિત્ર=આચરણા, સમજવી. સમ્યક્ત્વની છ સ્થાનરૂપ આચરણા આ ગ્રંથમાં શ્રીમદ્ ઉપાધ્યાયજી મહારાજ બતાવી રહ્યા છે. આવા सवतरशिs:
સમ્યક્ત્વ શું છે, તે બતાવતાં ગ્રંથકાર કહે છે - योपळ :
दर्शनमोहविनाशथी, जे निरमल गुणठाण ।
ते समकित तस जाणिइ, संखेपइ खट ठाण ।।२।। गाथार्थ :- દર્શનમોહનીયકર્મના વિનાશથી જે નિર્મળ ગુણસ્થાનક (પ્રગટ થાય છે) તે સમકિત છે. તેનાં સંક્ષેપથી છ સ્થાનો જાણવાં. રા जालावणोध :
दर्शनमोहनीयकर्मनो जे विनाश क्षय १, उपशम २, क्षयोपशम ३ रूप तेहथी जे 'निर्मल' मलरहित गुण- थानक उपजइं ते निश्चय समकित जाणिइं, उक्तं च -
‘से य सम्मत्ते पसत्थसम्मत्तमोहणिज्जकम्माणुवेयणोवसमवयसमुत्थे सुहे आयपरिणामे पण्णत्ते' आ० (आवस्सयसुत्ते, पच्चक्खाणावस्सये)
ते समकितनां संखेपइं कहिस्यइं ते षट थानक जाणवां । स्वसमयश्रद्धानप्रकार ते 'स्थानक' कहिइं ।।२।।
मनुवा :
दर्शनमोहनीय.....जाणिइं । शनभोडनीयभना क्षय, ७५शम अने ક્ષયોપશમરૂપ જે વિનાશ, તેનાથી જે નિર્મળ=મલરહિત, ગુણસ્થાનક પ્રગટ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org