________________
Shri Mahavir Jain Aradhana Kendra
સંહિતા
ઋગ્વેદ
સામવેદ
શુક્લ યજુર્વેદ
કૃષ્ણ યજુર્વેદ
અથર્વવેદ
બ્રાહ્મણ
(૧) ઐત્તરેય
(૨) કૌપીકિ
(૧) પ્રવેશ
(ર) ષડ્ વિશ
(૩) જૈમિનીય
(૧) શતપથ
(૧) ક
(૨) તૈત્તિરીય
(૧) ગોપથ
www. kobatirth.org
આરણ્યક
(૧) ઐત્તરૈય
(૨) કૌષીતિક
(૧) આરણ્યક સંહિતા
(૨) આરણ્યક ગાન
(૩) જૈમિનીય ઉપ.
બ્રાહ્મણ.
(૧) શતપથ
(૧) ક
(૨) તૈત્તિરીય
૧૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
ઉપનિષદ્
(૧) ઐારેય
(૨) કૌપીર્તિકે
(૧) છાંદોગ્ય.
(૨) કેન.
(૧) બૃહદરાટ્યક
(૨) ઈશ
(૧) કઠ
(૨) નૈત્તિરીય
(૩) મૈત્રી
(૪) શ્વેતાશ્વતર
પ્ર. સી. વી. રાવળ, ડૉ. રાધાકૃષ્ણન વગેરે મૂર્ધન્ય વિદ્વાનો મોટેભાગે મુક્તિકોને કેન્દ્રમાં રાખીને જ વર્ગીકરણ આપે છે, મુક્તિકો. વેદવાર વર્ગીકરણ આપે છે. પરંતુ અન્ય વિદ્વાનો ઉપનિષદમાં રહેલાં વિષયોને આધારે વર્ગીકરણ આપે છે. જેમ જેમ સંપ્રદાયો વધતા ગયા તેમ તેમ ઉપનિષદ્ પણ વધતા ગયા છે. તેથી મુક્તિકો, પ્રમાણેના વર્ગીકરણને અને તેને અનુસરતા વર્ગીકરણને વિશેષ માન્ય ગણી શકાય. અહીં આ શોધ પ્રબંધમાં મુક્તિકો, ઉપનિષદે સામવેદના જે ૧૬ ઉપનિષદો ગણાવેલાં છે, તેનાં વિવિધ વિષયોનું અધ્યયન કરવાનો ઉપક્રમ રાખેલ છે.
1
C) પનિષદ્ શબ્દનો અર્થ :
વાચ્યાર્થ :
उपनिषद् १०६ उप + fન (ઉપસર્ગ) અને સદ્ થી ઉત્પન્ન થાય છે. સ ્ નો અર્થ છે– નાશ
(૧) મુંડક
(૨) માંડૂક્ય
(૩) પ્ર