________________
Shri Mahavir Jain Aradhana Kendra
અલ્લોપનિષદ્ સ્પષ્ટપણે ૧ મી સદીની રચના છે અને ભારતવર્ષમાં મુસલમાનનાં રાજ્ય સમવની રચના છે. જયારે વજાસૂચિ ઉપનિષદમાં બૌદ્ધધર્મની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે, શાક્ત આગમનાં ત્રિપુરા, કાલી, અન્નપૂર્ણા, ભાવના, દેવી વગેરે ઘણા ઉપનિષદ ઉપનિષદમાં પ્રવેશ પામ્યા છે. આ બધાનું કોઈપણ વેદશાખાની સંહિતા કે બ્રાહ્મણ ગ્રંથમાં સ્થાન દર્શાવી આપે તેવા ગ્રંથો સપ્રમાણ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેને શ્રૌતગ્રંથો ન ગણવા જોઈએ.
અમુક વિદ્વાનો અથર્વવેદનો સૌભાગ્ય કાંડ હતો અને તેમાં ઘણાં શાક્ત ઉપનિષદ હતાં તેમ જણાવે છે. પરંતુ ન.કે. મહેતા સ્પષ્ટપણે કહે છે કે જ્યાં સુધી તે પ્રસિદ્ધ ન થાય, તેની પ્રતોની સમીક્ષા ન થાય ત્યાં સુધી આ ઉપનિષદને વેદમાર્ગના નહીં તંત્ર માર્ગના જ ગણવા ઘટે પહ
૧.
થિયોસોફીકલ સોસાયટીના ઉપનિષદોના સંપાદક તરફથી વિષયોને આધારે ઉપનિષદનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરવામાં આવ્યું છે.
સંન્યાસ ઉપનિષદો
યોગ ઉપનિષદો
સામાન્ય વેદાન્ત ઉપનિષદો
રોવ ઉપનિષદો
વૈષ્ણવ ઉપનિષદો
.
૩.
૪.
૫.
S.
www. kobatirth.org
9.
શાત
પ્રસિદ્ધ ઈશાદિ
૨૦
૧૫
૨)
૪
૧૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
ૐ || ૢ
આ સર્વે ઉપનિષદો ઉપર થિયોસોફિકલ સોસાયટીના પ્રસિદ્ઘ આચાર્ય શ્રી બ્રહ્મયોગીની ટીકા છે.
સર્વાનુમતે ૧૩ ઉપનિષદ ખરેખર પ્રાચીન છે, તેમજ તેને વૈદિક પરંપરા સાથે સંબંધ છે, જે પ્રા.સી.વી. રાવળ નીચે પ્રમાણે કોઠામાં દર્શાવે છે.પ
For Private And Personal Use Only