________________
૨ ક્ષપૂર્વા વચન પર્વતિથિનું વિધાન કરનાર છે આરધનાનું વિધાન કરનાર નથી તે વાત પ્રકરણથી સિદ્ધ થાય છે.
વાક્ય અર્થના નિર્ણયમાં પ્રકરણ દુબળ પ્રમાણ છે એ મધ્યસ્થનું વચન અજ્ઞાનરૂપ છે. સૈધવ લાવ વિગેરેમાં પ્રકરણથી જ ઘડા કે મીઠા વિગેરેના તે તે પ્રકારના અને નિર્ણય કરવામાં આવે છે.
૩ “પર્વ અપર્વ તરીકે કરાતો પ્રવિભાગ પ્રાયે મુળનેજ ક્ષય કરનારી અનવસ્થાને ઉત્પન્ન કરે આ મધ્યસ્થનું કહેલું કથન સ્થલવિચાર મૂલક છે. અધિક પર્વતિથિઓ અને તેને પ્રતિપાદન કરનારી કલ્પનાઓ મધ્યસ્થ દર્શાવી નથી જેથી કલ્પનાનભિજ્ઞપણું છે. જે કહેવામાં આવે કે કલ્પનાઓ નથી તે અનવસ્થા શી રોતે ઘટે. માટે અનવસ્થા દેષની વાત સમજ વિનાની છે.
૪ “ પૂર્વ તિથિઃ જાથ વૃદ્ધ થા તથા ”ની આગમાનુસારિ વ્યાખ્યા નિર્દોષ અને શાસ્ત્રસિદ્ધ હોવા છતાં “મધ્યસ્થ શાસ્ત્રીય અને લૌકિક મર્યાદાનું ઉલ્લંઘન કરીને સર્વત્ર સ્વેચ્છાચારીપણાથી શાસ્ત્રાધાર દર્શાવ્યા વિનાજ “અમારે સિદ્ધાંત છે “અમારે મત છે“અમ્હારે નિર્ણય છે વિગેરે વાકયે દ્વારા એ વચનનું વ્યાખ્યાન કર્યું છે જે અપ્રમાણિક છે.
ક્ષયે પૂર્વાવના વ્યાખ્યાન માટેના આગમાનુસાર મતને પૂર્ણ પણે સમર્થન આપનાર તત્ત્વતરંગિણું, હીરપ્રક્ષ, સેનપ્રશ્ન, ધર્મસંગ્રહ, સંધપ્રકરણ વિગેરે ગ્રંથ છે.
પ ટિપ્પણાની પૂર્ણિમા કે અમાસની વૃદ્ધિ પ્રસંગે તેરસની ક્ષયવૃદ્ધિ નિશીથ હીરપ્રશ્ન વિગેરે ગ્રંથથી શુદ્ધ અને સત્ય છે અને પૂર્ણિમાના ક્ષય અંગે મધ્યસ્થ સૂચવેલ વ્યવસ્થા શાસ્ત્રવિરૂદ્ધ સ્વસિદ્ધાંતવિરૂદ્ધ, પૂર્વાપરવિરૂદ્ધ યુકિતવિરૂદ્ધ અને પરંપરા વ્યવહારવરૂદ્ધ છે જે માટે અનેક દલીલપૂર્વકના આધારે રજુ કરવામાં આવ્યા છે.
૬ વિજયદેવસુરના મતપત્રક માટે મધ્યસ્થ કરેલ વિધિ એક પક્ષીય અને અજ્ઞાનમૂલક છે. છતાં તેને વિચાર નીચે આપીએ છીએ.
મતપત્રકના અપ્રાણ્યનું નિરસન. “હવે શ્રીવિજ્યદેવના એ મતપત્રકના પ્રામાણ્ય તરફ મધ્યસ્થ જે સંશય કરે છે, તે અત્યંત સાહસ જ છે, એથી પહેલાં તેના અપ્રામાણ્યને સાધનાર ઈષ્ટ હેતુઓનો નિર્દેશ કરી, તે હેતુઓને આસિદ્ધ ઠરાવી તેમના ચિત્તમાં રહેલા શંકારૂપી ખીલાઓનું મૂળ સાથે જ ઉમૂલન કરીએ છીએ –એ ગ્રંથને અપ્રામાણિક કથા હેતુથી માનવામાં આવે છે? શું ચારપત્રવાળે હોવાથી? ૧, તેના ઉત્તા જાણવામાં ન આવેલ હોવાથી ? ૨, પરસ્પર વિરુદ્ધ કથનની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org