________________
છે, અને સમગ્ર ૧૪ રાજલોકમાં છે. સ્થાવર કાયના સૂક્ષ્મ અને બાદર ભેદ ગણતાં ૧૦થયા અને પ્રત્યેક વનસ્પતિકાય માત્ર બાદર જ હોય પણ સૂક્ષ્મ ન હોય તેથી પ૫+૧=૧૧ભેદ થયાં. ૧૧ ભેદપર્યાપ્તા અને ૧૧ભેદઅપર્યાપ્તા -૧૧+૧૧૨રભેદ સ્થાવર કાયના થાય. સ્થાવરકાયજીવોને ૪પર્યાપ્તિ હોય. તેમાં ૩ પર્યાપ્તિ બધા જ જીવો પૂર્ણ કરે, પણ ૪થી શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ આરંભ કરે પણ કોઈનું આયુષ્ય પૂર્ણ થઈ જાય તો તે શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ પૂર્ણન કરેને મૃત્યુ પામે તો તે જીવ અપર્યાપ્ત કહેવાય. આથી સ્થાવર કાયના પર્યાપ્ત અને અપર્યાપ્ત બે ભેદ પડે. આ બધાં કર્મને આધીન જીવોને વેદના ભોગવવાની જુદી-જુદી અવસ્થા છે.
સંસારિગો – સંસારી જીવ કોને કહેવાય?
જે સંસરણ કરવાના સ્વભાવવાળો હોયઅર્થાતુચાર ગતિરૂપસંસારમાં કાયા લઈ જે પરિભ્રમણ કરે તે સંસારી. કર્મ સંયોગ રૂપ સંસાર અવસ્થા પામેલો સંસારી જીવ કર્મના ઉદયરૂપ પીડા ભોગવવાના સ્થાન રૂપ પડ્યું ભેદોમાં પરિભ્રમણ કરતો જીવ સર્વકર્મના સંયોગથી છૂટે નહીં ત્યાં સુધી ભમે.
સંસારી જીવોના પ૩ ભેદોઃ (એ)સ્થાવરકાયના રર ભેદો : (૧) પૃથ્વીકાય
– સૂક્ષ્મ –. બાદર (ર) અપૂકાય
સૂક્ષમ
બાદર (૩) તેઉકાય
સૂક્ષ્મ
બાદર (૪) વાયુકાય
- સૂક્ષ્મ – બાદર (૫) સાધારણ વનસ્પતિકાય – સૂક્ષ્મ
બાદર પ્રત્યેક વનસ્પતિકાય –
બાદર ૫ સૂક્ષ્મ + ૬બાદર = ૧૧ ૧૧ પર્યાપ્ત +૧૧ અપર્યાપ્ત = કુલ રર
જીવવચાર ૪૪