________________
ધાર કરીને વહોરાવે તો પણ વાયુકાયની વિરાધના થાય. વસ્તુ જોરથી ફેંકવાથી–દોડવાથી પણ વાયુકાયની વિરાધના સાથે બીજા જીવોની પણ વિરાધના સંભવે. तत्थअकतो विखिल्लादिसु घंतो दितिमादिसु ।
पीलिओ पुत्त चम्माइसु । उसासनीसासवाऊ उदरत्थाणिओ समुच्छिमो तालवृंदादीहिं जणिओ।
(લોવ નિયુકિત) વાયુ અચિત્ત ક્યારે થાય?
પાંચ પ્રકારે વાયુઅચિત્ત થાય. (૧) કાદવાદિસાથે અથડાવાથી અચિત્ત થાય (૨) મુખના વાયુથી ભરેલી દત્તિ ઘાણી, તેલ પીલવાના યંત્રમાંથી નીકળે ત્યારે (૩) શરીરમાંથી નીકળતો ધ્વાસોચ્છવાસ (૪) ભીનું વસ્ત્ર નીચોવવાથી (૫) તાલવૃત્ત પંખા વગેરેનો અચિત્તવાયુ જાણવો. વસતિ વગેરેમાં રહેલો વાયુ રક્ષકાળ (ઉનાળામાં ત્રણ દિવસ, મધ્યમ ૨ દિવસ અને જઘન્ય ૧ દિવસ અચિત્ત અનેસ્નિગ્ધકાળમાં ૩પોરિસી, પોરિસી અને ૧પોરિસી અચિત્ત રહે. a વાયકાયની રક્ષા કોણ કરી શકે?
- આયંવરલી મહિતિ બન્યા,
.. जे अज्झत्थं जाणइ से बहिया जाणइ, जे बहिआ जाणइ से अज्झत्थं जाणइ एयं तुलमन्नेसिं (આવારા અધ્યયન-૨-
૩૦ ૭ )) જે શારીરિક અને માનસિક પીડાને જાણનારો છે અર્થાતુ બીજાની પીડાને જે જાણે છે તે પોતાની પીડાને જાણે છે. આરંભાદિ પ્રવૃત્તિ વાયુકાયાદિ જીવોનું અહિત કરનારી છે. આત્મવત્ સર્વભૂતેષુ પોતાની જેમ જ બીજાને જુએ, જેમ મને શારીરિક, માનસિક પીડા ગમતી નથી તેમ કોઈને પણ ગમતી
જીવવિચાર // ૯૦