________________
વૃતવર સમુદ્રનું | ગાયના વૃત સમાન અસંખ્યાતા સમુદ્રનું | સર્વ ઈશુ રસ સમાન જુદી જુદી જાતના પ્રમાણવાળા સ્વયંભૂરમણ સમુદ્રનું | વરસાદના વારિવત્ ૧૦00 યોજન ઉત્કૃષ્ટ પ્રમાણવાળા
ગર્ભજ પતિય તિયયોની અવગાહનાઃ
એક હજાર યોજનવાળા ઉત્કૃષ્ટ પ્રાયઃ અઢીદ્વિીપની બહાર સંભવે. મહોરગ – અઢી દ્વીપની બહાર હોય. સ્થલમાં ઉત્પન્ન થાય પણ જલમાં ઉત્પન ન જ થાય પણ પાણીમાં ચરી શકે. તે વિવિધ અવગાહનાવાળા હોય ૨ અંગુલથી માંડી અંગુલ સુધીની હોય, ૨થી૯ત, ૨થી૯હાથ, ૨ થી ૯ કુક્ષી (બેહાથ એક કુક્ષી) ૨ થી ૯ ધનુષ્ય સુધી તેમજ૨થી૯ગાઉ, યોજન, સહસ્ત્ર યોજન સુધીના પણ હોય.
એકસો ફૂટ લાંબા ડાયનોસોર અને સારોપોડ નામના રાક્ષસી પ્રાણીઓનાં હાડકાં વૈજ્ઞાનિકોને મળી આવ્યા છે. વજનમાં પાંચ ટન અને એક કોડ પૂર્વવર્ષના હશે તેવી સંભાવના કરાય છે. પૂર્વ જ્યોર્જિયામાં દસ લાખ વર્ષ જૂનું હાથીનું હાડપિંજર પંદર ફીટ લાંબુ અને બેટન વજનવાળું મળી આવ્યું છે.
ગર્ભજ ભૂજપરિસર્પ ૨ થી ૯ ગાઉ શરીરની ઊંચાઈહોય છે. ગર્ભજ ચતુષ્પદ શરીરની ઊંચાઈ છ ગાઉં.
ગર્ભજ બેચર ૦૨ થી ૯ ધનુષ્ય શરીરની ઊંચાઈહોય છે. 1 સમર્ણિમ પદય તિયયોની અવગાહના; ગાથાઃ ૩૧.
ખયારા-વિહ-હાં, ભયગા ઉરના ચરિયાણગાઉ–પુર–પિતા, સંછિમા ઉપયા ભણિયા માં ૩૧ ૫.
સંમૂચ્છિમએચર ને ભુજગનું છે ધનુષ્ય પૃથકત્વનું, યોજન–પૃથકત્વ પ્રમાણનું, તનુમાન ઉરપરિસર્પનું ૩૧
જીવવિચાર | ૨૫