________________
a બીજી રીતે આઠ પ્રકારની યોનિઃ
સ્થાનાંગ (અ. ૭૧.૩સૂ. ૫૪૩)માંયોનિના આઠ પ્રકાર બતાવ્યાં છે. એક અને આઠ અધ્યયનના પ્રથમ ઉદ્દેશકમાં આઠ પ્રકાર ઉપપાત સહિત છે. (૧) સચ્છિમઃ સંમૂર્છાિમથી બનેલાં કૃમિ, કીડા, માખી વગેરે. (૨) અંડજ ઈંડામાંથી ઉત્પન્ન થાયતે. પક્ષી, કુકડા, કાગડો, મોર વગેરે (૩) જરાયુજ જરાયુમાં રહેલા કોશ જે જરાયુથી વીંટળાયેલા હોય.જરાયુ
એ એકજાતનું જાળ જેવું આવરણ છે કે જે માંસ અને લોહીથી ભરેલું હોય છે. જેમાં પેદા થનાર બચ્ચે લપેટાઈને રહેલું હોય છે. દા.ત. મનુષ્ય,
ગાય, ભેંસ વગેરે. (૪) ઉભિનઃ ભૂમિને ભેદીને ઉત્પન થતાં જીવો દા.ત. પતંગિયું. (૫) સંસ્લેદજઃ સર્વેદ એટલે પરસેવો. પરસેવાથી ઉત્પન્ન થતા જીવો.
દા.ત. માંકડ. ( પપારિક દેવ, નારક વગેરે. આ (૭) પોતજ પોત એટલે વસ્ત્ર તેની જેમ ઉત્પન્ન થતાં જીવો પોતજ છે.
આ જીવો ખુલ્લા અંગે પેદા થાય છે. તેમનો પ્રસવ શુદ્ધ છે. જરાયુથી લપેટાઈ કે ઈંડામાંથી પેદા થતા નથી. હાથી, સસલું, ઉંદર, નોળીયો,
ભારંડવગેરે તથા ચર્મપક્ષીઓ પોતજ છે. (૮) રસજઃ છાસ, દહીં, કાંજી વગેરે વિશે વાયુ કૃમિના જેવા આકારવાળા
અત્યંત સૂક્ષ્મ જીવો રસજ છે. ગાથા : ૪૮ - સિહાણ નચિ દેહો, ન આઉકMન પાણ જોગીઓ, સાઈ_આલા તેસિં, કિઈ જિર્ષિદાગમ ભકિઆ | ૪૮.
જીવવિચાર // ૨૮૧