________________
દેવોના શરીરની અવગાહનાઃ ગાથા : ૩૩
ઈસાત–સુરાણ, રણીઓ સર હુતિ ઉચ્ચત! દુગ–દુગ-યુગ ચ–ગવિજારઈકિકકપરિહાણી I ૩૩
ભવનપતિથી માંડીને, ઈશાનનો જ્યાં અંત છે;
ત્યાં સુધી દેવની ઊંચાઈ, સાત જ હાથ છે, ત્રીજા જ ચોથા દેવલોકે, સુર તનુ ષ હાથ છે. પાંચમા છઠ્ઠા જ સ્વર્ગે, પાંચ હાથ પ્રમાણનું હનુમાન સ્વર્ગે સાતમે, ને આઠમે કર ચારનું ચરમ ચારે સ્વર્ગમાં, ત્રણ હાથની ઉચાઈ છે,
રૈવેયકે કર બે, અનુત્તરનું તનુ કર એક છે. ૩૩
ભવનપતિ દેવોથી માંડીને ઈશાન દેવલોક સુધીના દેવોના શરીરની ઊંચાઈ સાત હાથની હોય છે. પહેલા બીજા દેવલોકની સાત હાથની, ત્રીજા ચોથા દેવલોકની છ હાથની, પાંચમાં છઠ્ઠા દેવલોકની પાંચ હાથની, સાતમાં આઠમાં દેવલોકમાં ચાર હાથની, નવ થી બારમાં દેવલોકની ત્રણ હાથની. નવરૈવેયકમાં બે હાથ અને પાંચ અનુત્તરમાં એક હાથની અવગાહના હોય છે.
' સંસારી જીવોને ઔદારિક કે વૈક્રિય શરીરમાં રહેવા રૂપ જે સમય મર્યાદાકાળ નક્કી થાય તેને આયુષ્ય કહેવાય, તે દરેક સંસારી જીવોનું જુદું–જુદું હોય છે. સિદ્ધ શુદ્ધાત્મા સર્વથા દેહકર્મ કષાયાદિથી રહિત પૂર્ણ અવસ્થાવાળા છે. કર્મ સહિત જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી તેને સ્થાવર કે ત્રસ આ બે કાયામાં રહેવું પડે છે. તેમાં સૌથી દીર્ઘકાળ જીવે સ્થાવરકામાં રહેવાનું કર્યું છે. દેવાદિ ભવની અવગાહનાનાવિશેષ કોઠા પાછળ આપવામાં આવ્યા છે.
જીવવિચાર || ર૫૧