________________
ભમરો ષપદી (છપગહોવાથીષપદી કહેવાય છે.) સામાન્યથી તેને ગંધવિશેષ પ્રિય છે. તેથી જ્યાં સુગંધી પુષ્પોથાયત્યાંતેવિશેષથી જોવા મળે છે. તે પુષ્પ વગેરેમાં રહેલી સુગંધને માણવા ભમે છે. તે કોઈને બતા કરડતા નથી. સતત ભમવાના સ્વભાવના કારણે મનને પણભમરાની ઉપમા આપવામાં આવે છે. (મન ભમરા તું ક્યાંભમ્યો?) ગંધને જાણવાનાઅધ્યવસાયમાં મન ભમ્યા કરે તો તેવા અધ્યવસાયમાં આયુષ્યનો બંધ પડવાથી જીવ ભમરા તરીકે ઉત્પન્ન થાય. ભમરી ઃ પીળા વગેરે અનેક રંગની વેદના કરનારી માખી. આ ભમરીઓ માટીનું ઘર બનાવી તેમાં ઈયળને ડંખ મારી આ ઘરમાં લાવી તેને બંધ કરી તેને મારી નાખે છે પછી ત્યાં બીજી ભમરીઓ ઉત્પન્ન થાય. તીડઃ ટોળામાં ઉત્પન્ન થાય અને એક જ દિશામાં ઊડે, ઉપદ્રવી જીવ તરીકે પ્રસિદ્ધ (અનાજના ખેતરોને સાફ કરી દે). મચ્છી માખી ગંદકીમાં વિશેષ ઉત્પન્ન થાય. હાંસઃ વર્ષાકાળમાંથાય. મચ્છર પણ ગંદકીમાં તથા અશુદ્ધ વાતાવરણ તથા સૂર્યાસ્ત થવાના મિશ્ર વાતાવરણમાં વિશેષથી ઉત્પન્ન થાય. માખી, ડાંસ અને મચ્છર એ ઉપદ્રવ કરનારા તેથી અતિ તુચ્છ જાતિ ગણાય. તેનો સ્પર્શ કર્કશ હોવાથી તેનો સ્પર્શ આપણને ગમતો નથી પણ તે કોમળ સ્પર્શને પસંદ કરે છે તેથી માખી પણ ચીકાશવાળા
ભમરો
મળી
ભમરી
તીડ
જીવવિચાર || ૧૩૬