________________
બીજા નાગકુમાર આદિદેવોના કમસરનિવાસ રહેલા છે. તેમજ તે આંતરામાં પંદર પ્રકારના પરમાધામી દેવોના આવાસો પણ આવેલા છે. એટલે તે ભવનપતિ જાતીના પરમાધામી દેવો કહેવાય છે.
દસ પ્રકારના ભવનપતિ દેવો | | દેવોના નામ | દક્ષિણદિશાનાઈનનું નામ પટરાણી | ઉત્તર દિશાના ઈન્દ્રનું નામ પિટરાણી અસુરકુમાર | અમરેજ.
બલી ૨ | નાગકુમાર | ધરણેન્દ્ર | ૪ ભૂતાને ૩ | સુવર્ણકુમાર વેણુદેવેન્દ્ર
વેણદાલીક | ૪ |વિધુતકુમાર હરિકાતે | ૬ હરિસ્સહેજ | ૫ | અગ્નિકુમાર | અગ્નિશીખેજ | ૬ અગ્નિમાનવેન્દ્ર દ દ્વીપકુમાર | પર્ષે | ઇ. વસિષ્ઠન્દ્ર ૭ | ઉદધિકુમાર | જયકાતેન્દ્ર | ૪ નીલપમેન્દ્ર |૮ દીપકુમાર | અમિતગતીન્દ્ર | દ અમિતવાહનેન્દ્ર ૯ | વાયુકુમાર | વેલનેજ
પ્રભજનેન્દ્ર |૧૦| સ્વનિતકુમાર | ઘોષેન્દ્ર ૬ | મહાઘોષિક
ભવનો જઘન્ય એક લાખ યોજન પ્રમાણ અને ઉત્કૃષ્ટ અસંખ્ય યોજન પ્રમાણ હોય છે. અસુર નિકાયનો દક્ષિણ દિશાનો સ્વામિ ચમરેન્દ્ર તેને કાલિ આદિ પાંચ પટરાણી અને તે દરેક પટરાણીને ઠહજાર દેવીઓનો પરિવાર ગણતા કુલચાલીસ હજાર દેવીઓનો પરિવાર હોય. ચાર લોકપાલદેવો દરેક ઈન્દ્રને હોય, સાત સૈન્યો હોય અને સાત સેનાપતિ હોય. અમરેન્દ્રને સંપૂર્ણ જમ્બુદ્વીપ તથા અસંખ્ય દ્વીપ સમુદ્રોને પૂરી શકવામાં સમર્થ વૈકિય લબ્ધિ હોય પણ તે તેનો ઉપયોગ કરે નહીં. અસુરકુમારો એકાન્તરે આહાર કરે, અનાભોગ આહાર નિરંતર ચાલુ હોય. અસુરકુમારની ઉત્તર દિશાના ઈન્દ્ર બલીન્દ્ર છે તેને પાંચ પટરાણી હોય. નાગકુમારની દક્ષિણ દિશામાં ઈન્દ્રધરણેન્દ્ર
જીવવિચાર || ર૧૪