________________
અનુરારદેવલોકમાં ઉત્પન થાય.અહીંસમ્યગદષ્ટિજીવોજ અપ્રમત સંયમની સાધના વડે આવી શકે. અનુત્તર એટલે તેનાથી ઉત્તર આગળ કોઈદેવલોકન હોય અર્થાતુ આમાથી અધિક પૌદ્ગલિક સુખબીજા કોઈપણ સ્થાનમાં નહોય. વિજય, જય, જયંત અને અપરાજિત એમ ચાર દિશામાં ચાર અને સર્વાર્થસિદ્ધ તેની વચ્ચે હોય ત્યાંથી સિદ્ધશીલા બાર યોજન દૂર છે. નવમા ગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાનો આકાશમાં પ્રતિષ્ઠિત શ્વેત રંગના છે. સર્વાર્થસિદ્ધ ગોળ બાકીના ત્રિકોણ છે. સર્વાર્થસિદ્ધનાદેવો એકાવતારી બાકીના બે ભવ પણ કરે. એક હાથ પ્રમાણ શરીર અને શય્યામાંથી ઉભા પણ ન થાય. તત્ત્વવિચારણા રૂપ રમણતામાં કાળ પસાર કરે. મોતીઓનાટકરાવાથી દિવ્ય સંગીત, નાટકો જોવામાં કાળ પસાર કરે છે. આ દેવોને વીતરાગ પ્રાયઃ પણ કહેવાય છે. 2 દેવલોકનો વ્યવહારઃ
ચાર નિકાયનાદેવમાંદસ પ્રકારનાદેવીવડે દેવલોકનું તંત્ર સુવ્યવસ્થિત ચાલે છે. કલ્પોપન દેવોની વ્યવસ્થા ઈન્દ્રાદિ દસ પ્રકારના દેવોથી થાય. (૧) ઈન રાજા તરીકે સર્વદેવો તેની આજ્ઞા માને. (૨) સામાનિકઃ ઈન્દ્ર સમાન ઋદ્ધિવાળો અને ઈન્દ્રને પણ તે પૂજ્ય ઈન્દ્રને તેના કાર્યમાં સહાય સલાહ આપે. (મુખ્યમંત્રી રૂપે) (૩) ત્રાયન્ટિંશતઃ ૩૩ની સંખ્યા હોય. ઈન્દ્રની માલિકીના વિમાનોની ચિંતા કરે. શાંતિ કાર્ય કરવા વડે પુરોહિતનું કાર્ય કરે ઈન્દ્રના મંત્રી કહેવાય. (૪) પર્ષદા ઈન્દ્ર મિત્ર સરખાદેવ સભામાં બેસે. તેમને ત્રણ પર્ષદા હોય. (૫) આત્મરક્ષક ઈન્દ્રની પાસે શસ્ત્ર ધારણ કરીને ઉભા રહે.(અંગરક્ષક) () લોકપાલ ઈન્દ્ર મહારાજાએ ફરમાવેલ આદેશ પ્રમાણે વ્યવસ્થા કરનાર
જીવવિચાર || રર૪