________________
અસ્થિર થયા. ભયભીત થયા. સ્થિરનું આલંબન સ્થિરતા આપે છે ને અસ્થિરતાનું આલંબન અસ્થિરતા આપે છે. ધ્રુવ તારા તરીકે સિદ્ધ ભગવતોનું આલંબન લેવામાં આવે તો તેઓ સ્થિર છે અને તે સિવાયનું બધું જ અસ્થિર છે તો આપણને પણ સ્થિર થતા વાર ન લાગે. સૂર્યસદા અંધકારને દૂર કરનાર છે તેમ આપણે પણ આપણા આત્મામાં રહેલા કેવલજ્ઞાનરૂપી સૂર્યને પ્રગટાવવાનું ધ્યેય રાખવું જોઈએ. જેથી મિથ્યા–મોહરૂપી અંધકાર સદા માટે દૂર થાય. એ જ રીતે ચંદ્ર સદાશીતલતા વર્ષાવે છે તેમ આપણે પણ આપણા ક્રોધાદિને શાંત કરી સમતા રૂપી શીતલતા જગત પર વર્ષાવવાની છે.
- નવ ગ્રહોનું નડતર જેમ લોકોને નડતરરૂપ થાય છે તેમ આપણે નવપરિગ્રહરૂપ ગ્રહને સદા દૂર કરવાનો પ્રયત્ન કરવાનો છે. નક્ષત્ર ને તારા ચંદ્રની શોભા વધારવામાં સહાય બને છે તેમ મતિ અને શ્રુત જ્ઞાનરૂપી નક્ષત્ર ને તારા વડે આત્માની શોભા વધારવાની છે. 1 અકીલીપની અંદર કુલ ૧૩ર ચંદ્ર અને ૧૯ર સર્ય હોય છે.
ચંદ્ર | સૂર્ય | ગ્રહ | નક્ષત્ર | તારા જમ્બુદ્વીપ | ૨ | ૨ | ૧૭૬ | પs | ૧૩૩૯૫૦ | કોડાકોડ લિવણસમુદ્ર | ૪ | ૪ | ૩૫ર | ૧૧૨ | ર૬૭૯00 | ક્રોડાકોડ ધાતકીખંડ | ૧૨ | ૧૨ / ૧૦૫૬ | ૩૩s | ૮૦૩૭૦૦ | કોડાકોડ કાલોદધિ સમુદ્ર | ૪૨ | ૪૨ | ૩૯૬ | ૧૧૭૬ | ૨૮૧ર૯૫૦ | કોડાકોડ પુષ્કરવરદીપ | ૭૨ ૭૨ | ઋ૩૬ ] ૨૦૧૬] ૪૮૨૨૨૦૦ ] ક્રોડાકોડ | - એક ચંદ્ર અને એક સૂર્યનો પરિવાર ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર અને છ૯૭૫ કોડાદોડતારા હોય છે. તે સમગ્ર પરિવાર સહિત સૂર્ય અને ચંદ્ર મેરુને પ્રદક્ષિણા આપતા હોય છે. જઘન્ય સ્થિતિવાળા તારાનું વિમાન ૫૦૦ ધનુષ્ય, પહોળાઈ ૨૫૦ધનુષ્ય ઊંચાઈહોય છે. મેરુપર્વતની સમભૂલા પૃથ્વીની ૭૯૦યોજન [પર પ્રથમ તારાના વિમાનો પછી સૂર્ય, તેનાથી આગળ ચંદ્ર પછી નક્ષત્ર
અને પછી ગ્રહ સૌથી ઝડપી ગતિમાં તારા અને સૌથી ધીમી ગતિ ચંદ્રની છે મને ઋદ્ધિમાં ચંદ્રની અધિક અને તારાની ન્યૂન. સૂર્યના કિરણો ઊંચે ૧૦૦
જીવવિચાર // ૨૧૯