________________
કાપવ
ગડીપદા (૩) ગડીપદાઃ જેને એરણ જેવા ગોળ પગ હોય તે દા.ત. હાથી, ગેંડો,
હિપોપોટેમસ આદિ. (૪) સનખપદાઃ નખ સહિતના પગવાળા દા.ત. સિંહ, વાઘ, દીપડા, કૂતરા, સસલા, ચિત્તા, શિયાળ.
જ ખેચર જીવો ઃ ગાથાઃ રર
ખયરા રોમય-પકુખી, ચન્મય-પફબી ય પાયડા જેવ, નર લોગાઓ બાહિં, સમુગ પછી વિયય પફબી. II ૨૨ રૂંવાટીઓની પાંખવાળા, હંસ આદિપક્ષિઓચામડાની
પાંખવાળા, વાગોળ આદિ પક્ષિઓ; ક્રમથી રોમજ પક્ષી, ચર્મજ પક્ષીઓ તે જાણવા; આ ભેદ બે પ્રખ્યાત છે, અઢી દ્વીપમાં તે માનવા બીડાયેલ પાંખો હોય જેને, તે સમુદ્ગત પક્ષીઓ; પહોળી કરેલી પાંખવાળા, જાણ વિતત પક્ષીઓ; બહાર માનવ લોકથી, આ ભેદ બે જ પિછાણવા, તિરિપંચ ખેચર સર્વના, ઈમ ચાર ભેદો જાણવા. રર ખેચરઃ ખે એટલે આકાશ. તેમાં રહે તે ખેચર અર્થાત્ આકાશમાં ઉડનારા અને જમીનમાં ચાલનારા. પાંખથી જ્યાં જવું હોય ત્યાં ઊડ્યા કરે. અહીં વિમાન દ્વારા ઊડવાનું કર્યું, ઉડવામાં આનંદ અનુમોદન કરતા તિર્યંચ ગતિનો કર્મબંધ જીવ કરે.
જીવવિચાર || ૧૯૦