________________
મહાવિદેહ ક્ષેત્ર. જમ્બુ દ્વીપમાં એક ભરત, એક ઐરાવત અને એક જમ્મૂ દ્વીપના મધ્યમાં એક મહાવિદેહ ક્ષેત્ર જેમાં બત્રીસ વિજયો આવેલા છે. જમ્મૂ દ્વીપને ફરતો લવણ સમુદ્ર અને તેને ફરતાં ધાતકીખંડમાં બે ભરત, બે ઐરાવત, બે મહાવિદેહ અને ધાતકી ખંડને ફરતે કાલોદધિ સમુદ્ર અને તેને ફરતાં પુષ્કરવર દ્વીપના અડધા ભાગમાં બે ભરત, બે ઐરાવત અને બે મહાવિદેહ ક્ષેત્ર છે. આમ પંદર કર્મ ભૂમિ છે. તેમાં જઘન્યથી એક મહાવિદેહમાં ચાર તીર્થંકર વિચરતા હોય. આથી પાંચ મહાવિદેહમાં વીસ પરમાત્મા સદેહે વિચરતા હોય છે. પાંચ મહાવિદેહની મધ્યમાં પાંચ મેરુપર્વત છે. ભરત ક્ષેત્રમાં છ ખંડો રહેલા છે. છ ખંડમાંથી મધ્ય ખંડમાં માત્ર રપપ્પા આર્ય દેશો છે. બાકી બધા અનાર્ય દેશો છે. મહાવિદેહ
ઐરાવત
૧
૧
૨
૨
૨
૨
૫
૫
કુલ-૧૫
૧૫ કર્મભૂમિઓ : ભરત
જંબૂઢીપ
૧
ઘાતકીખંડ
૨
અર્ધ પુષ્કરાવર્તદ્વીપ
ર
૫
(૧) મગધ દેશ (૨) અંગ દેશ
(૩) બંગ દેશ
(૪) કાશી દેશ
(૫) કોશલ દેશ
(૬) કલિંગ દેશ
(૭) કુરુ દેશ
(૮) કુશાવર્ત
(૨૫) કૈકય
D સાડી પચીસ આર્ય દેશોના નામ D
(૯) પાંચાલ
(૧૦) જંગલ
(૧૧) વિદેહ
(૧૨) વત્સ
(૧૩) મયલ્લ
(૧૪) વૈરાટ
(૧૫) દશાર્ણ
(૧૬) શાંડિલ્ય
(રપપ્પા) સોરઠ દેશ અડધો
જીવવિચાર | ૨૦૮
(૧૭) વદેશ
(૧૮) સિંધુ દેશ
(૧૯) વિદર્ભ
(૨૦) સુરસેન
(૨૧) ભૃગી દેશ
(૨૨) ભંગ દેશ
(૨૩) કુણાલ
(૨૪) બાટ