________________
૭૦
ગ્રાહ
હળીમળીને રહે છે. વિવિધ અવાજો કરી શકે છે. આ ઉપરાંત આ એક રમતિયાળ અને પરગજુ પ્રકૃતિ માટે જગમશહૂર છે. માછલાં અનેક પ્રકારે (વિવેચન આગળ) કચ્છવ કાચબા. બે પ્રકારે. (૧) અસ્થિ (હાડકા) કચ્છપ અને (૨) માંસ કચ્છપ તે જમીન પર ઈંડા મૂકે છે અને પાણીમાં રહેતા હોય છે. તે પાણીમાં ઘણો સમય રહી શકવાની ક્ષમતા ધરાવે છે, શ્વાસ લેવા ઉપર આવે છે.. ગ્રાહ (મુંડકે મગરમચ્છ) તાંતણા જેવું લાબું પ્રાણી, હાથી આદિને કિનારેથી ખેંચી જાય તે ગ્રાહ એટલે કે મગર. મગરની પૂછડીમાં કરવતના દાંતા જેવા તીક્ષણ દાંતો હોય છે જે કાતિલ હથિયારનું કામ કરે છે. સામાન્ય રીતે મગરો મોટા તળાવ, સરોવર કે દરિયામાં રહે છે. જમીન કરતા પાણીમાં મગરનું બળ ઘણું હોય છે. આઠ પગવાળ ઓકટોપસ માનવી જેવા માંગવાળુ હોય. પોતાના બાહુ સ્પર્શથી આખી સબમરીનને પણ ઉંધી વાળી નાખે. દરિયાઈ ઘોડાઃ બે ઈંચથી દોઢેક ફૂટ જેટલા મોટા તેના શરીરમાં કાણું પડે તો તે દરિયાની નીચે જતું રહે, તેના શરીરમાં પંચર સરખું કરી પાછો તે ઉપર આવી જાય. ત્રણ પ્રકારે તિર્યંચ પચનિય સંમૂચ્છિમ, અસંશી અને સંશી ગર્ભજ.
ચાર પ્રકારની સંજ્ઞા તમામ તિર્યચોમાં હોય. મનવાળાને સમકિતની પ્રાપ્તિ થાય. અસંશતમામમિથ્યાત્વી, તેઓ બધાને હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય.
જીવવિચાર || ૧૮૧