________________
કેપરદ્રવ્યનો સંયોગ જ આત્માને પીડારૂપ છે. મિથ્યાત્વને બુદ્ધિની મર્યાદા છે કારણ કે તેની બુદ્ધિ ગમે તેટલી વિશાળ હોય અને સૂક્ષમ હોય તો પણ મિથ્યાત્વના કારણે એની મર્યાદા આવી જાય છે. જ્યારે સમકિતિને જરા પણ જ્ઞાન ન હોય, બુદ્ધિનો જડ હોય, તો પણ તે સર્વશની વાતોને વિકલ્પવિના સ્વીકારે છે. ગાથા: ૨૧
ચઉhય ઉરપરિસપ્પા, ભયપરિસખા ય થલચરા તિવિહા ગો–સમ્પ–નઉલ-પહા, બોધવા તે સમાસે. ૨૧ . ગાય આદિ ચઉપગા, પ્રાણી ચતુષ્પદ જાણવા ઉરપરિસર્પ
પેટે ચાલનારા, સાપ આદિમાનવા ભુજપરિસર્પહાથે ચાલનારા, નોળિયાદિપિછાનવા; એમ
ત્રણ ભેદે કરી, તિર્યંચ થલચર ભાવવા ૨૧ સ્થલચર, તિર્યંચ પચેજિયના ત્રણ ભેદઃ
() ઉરપરિસર્પ (i) ભુજપરિસર્પ (ii) ચતુષ્પદ. (0) ઉરપરિસર્પ એટલે એટલે પેટ વડે ચાલનારા પ્રાણી. તેના ચાર પ્રકાર છે. (૧) સર્પ (૨) અજગર (૩) આસાલિક (૪) મોહોરગ. આ કર્મસત્તા કોઈને ઝેરી બનાવતી નથી પણ આપણે અહીંઝેરી બન્યા તો કર્મસત્તાતે આપવા માટે મજબૂર બને છે. માટે અહીંઝેરી બનવું કે અમૃતવાળા બનવું તે નક્કી કરવાનું છે. આત્માને અમૃતવાળો બનાવવા જિનવાણી છે માટે તેને સાંભળવામાં, સ્વીકારવામાં કદી પણ પ્રમાદ કરવો નહીં.
મનુષ્યથી અધિક દેવો છે તેનાથી અધિક નરક છે ને તેનાથી અધિક તિર્યો છે. આર્તધ્યાન સહજ છે, રૌદ્રધ્યાન માટે જીવને અધિકપુરુષાર્થ કરવો પડે છે. સર્પમાત્ર ક્રોધના અનુબંધથી નહીંલોભના અનુબંધથી પણ થાય. તિજોરી પર વારંવાર નજર જાયને આયુષ્ય બંધાય તો પણ સર્પથાય. તેજ રીતે માયાથી
જીવવિચાર || ૧૮૪