________________
પીડા પામી રહ્યાં છે એમને આપણે પીડા આપીને વધારે દુઃખીનકરીએ. આપણે આપણા આત્માને દુઃખ ન આપવામાં ત્યારે જ સમર્થ થઈ શકીએ કે જ્યારે બીજાના દુઃખમાં નિમિત્ત ન બનીએ. જેટલું અજ્ઞાન આપણામાં ઊભું છે તે જ્ઞાન પાછુંવિપર્યાસવાળું છે માટે આપણે દુઃખી છીએ. આપણે પરમાં જ સુખ માનીએ છીએ. - શાન સુખની ખાણ છે અર્થાત્ આત્મા જ્ઞાનથી જ પૂર્ણ સુખી બની શકે, પૂર્ણતામાં આવી શકે. શાન તત્વથી શત થવું જરૂરી વિપર્યાસભાવથી મુકત થાય ત્યારે પૂર્ણ સત્યતાનો નિર્ણય અને સ્વીકાર કરી હેયનો ત્યાગ અને ઉપાદેયની પૂર્ણ આચરણા કરવાથી આત્મા પૂર્ણતામાં આવી શકે. નાવમાં આરુઢ થયેલા અર્ણિકાપુત્રાચાર્યને નાવિકેનદીમાંફેક્યાને દેવે તેમને ત્રિશૂળમાં પકડી લીધા અને લોહીની ધારા છુટી. નીચે અસંખ્ય અકાયજીવોની વિરાધનાનું ભાન થતાદયાના પરિણામ પ્રગટયા. દેહમાં છું માટે આવિરાધના થઈ રહી છે દેહથી જ છૂટી જાઉ તો અને પીડા ભૂલાઈ ને કેવલજ્ઞાને પામી ગયા ને દેહથી કાયમ માટે છૂટીગયા ભાવમાંથી સ્વભાવમાં આવી ગયા, પૂર્ણતાને પામી ગયા. વેદનાનો અનુભવ જ્ઞાન દ્વારા થાય છે અને એનું સાધન મન છે. જેને મન મળ્યું નથી એવા નિગોદના જીવોને જ્ઞાન અક્ષરના અનંતમા ભાગનું છે માટે એ આત્માને ૭મી નરક કરતાં અનંતગણી વેદના છે છતાં તે વ્યકિત પીડા અનુભવતો નથી. એ આત્માને આઠ કર્મોનું આવરણ છે અને કર્મોનો ઉદય પણ છે માટે દુઃખને દૂર કરવાનાં પ્રયાસો પણ નહી કરી શકે. નિગોદના જીવો અવ્યક્ત દુઃખ ભોગવે છે ને એને સમજવા માટે નરકના જીવોના વ્યક્ત દુખોને જાણવા જરૂરી છે. ગાથા: ૧૯
પરિદિયા ય ચહહા, નારય તિરિય મુદેવાય નેરીયા સાવિહા, નાયબા મુઢવિ ભેગા ૧૯
ચઉહિ પંચેન્દ્રિયમાં, સગવિહારક જાણવા રત્નપ્રભાદિ પૃથ્વીના, ભેદે કરી પિછાણવા. ૧૯ .
જીવવિચાર // ૧૪૧
* ; જો
કે
-
કેજરી