________________
સાથે જ અસાધ્યદાસજવર શાંત થઈ ગયો. સર્વ જીવોને પીડા નહી આપવાની ઉત્કૃષ્ટ ભાવનાનો આ પ્રભાવતો પછી સંયમ સ્વીકારી જીવોને પીડા આપવાનું બંધ થઈ જાય તો ધર્મનો કેવો પ્રભાવ પડે? તેવા પ્રકારના જીવોને અભયદાન પીડા ન આપવારૂપે સંયમ (સામાયિક) ધર્મ માટે જીવવિચારનું જ્ઞાન જરૂરી છે. તેથી પૂ. શાંતિસૂરિ મહારાજ હવે વનસ્પતિ કાયના સ્વરૂપનું વર્ણન કરે છે. ગાથા ૮
) સાહારાણ પતે મા, વસઈ)વા દુહા સામે ભાટિયા જેસિમરતારં ત એગા સાહારવા તે . ૮ સાધારણ અને પ્રત્યેક, બે ભેદો વનસ્પતિના ગણો.
જે અનંત જીવની એક કાયા, તેહ સાધારણ ગણો.૮ | વનસ્પતિ કાયના મુખ્ય બે પ્રકારઃ
(૧) સાધારણ વનસ્પતિકાય (૨) પ્રત્યેક વનસ્પતિકાય. | સધિારા વનસ્પતિકાયઃ
સાધારણ નામકર્મના કારણે અનંતા જીવો વચ્ચે જેને એક શરીર મળ્યું હોય તથા તૈજસ અને કાર્મણ શરીર દરેક જીવને એક એક હોય. અનતા જીવોના ઔદારિક શરીર ધારણ કરવારૂપ જન્મબધાનો સાથે થાય છે અર્થાત્ તે બધા સાથે જન્મ પામે, સાથે જ આહાર ગ્રહણ કરે, સાથે શરીર બનાવે, ગ્વાસોચ્છવાસ સાથે ગ્રહણ કરે અને એક સાથે બનાવેલા નવા શરીરને છોડી દેવા રૂપ સાથે જ મરણ પામે તેથી તેમને સાધારણ વનસ્પતિ કહેવાય અથવા અનંતા જીવો વચ્ચે સૂક્ષ્મ કે બાદર ઔદારિક કાયા એક જ હોય છે.
સોયના અરાભાગ પર બટેટાનો જે અશ આવે તે અશમાં કેટલાં છવો રહેલા હોય?
જ્ઞાની ભગવંત કહે છે કે તેમાં આઠમા અનતે જીવી રહેલા હોય. એક નિગોદમાં પણ આઠમા અનતે અને સર્વનિગોદમાં પણ આઠમા અનતે, સર્વ
જીવવિચાર / ૯૩