________________
પછી આદુની
જ
* અલયતિયઃ લીલું આદુ, લીલી , આહલાચાતિયા હળદર, લીલો કચૂરો, તે અનંતકાય છે તેથી તેવપરાય નહીં પણ સૂકાઈગયા પછી આદુને, સૂંઠ કહેવામાં આવે છે અને તેનો મસાલા તથા ઔષધ તરીકે ઉપયોગ થાય છે. હળદર પણ સૂકાઈ ગયા પછી મસાલા તરીકેકે ઔષધ તરીકે વપરાય છે. કચૂરાનો ઉપયોગ પ્રાયઃ જેનો કરતાં નથી, જૈનેતરોમાં થતો દેખાય છે. કોંકણદેશમાંવિશેષ થાય તેનો છોડ હળદર જેવો બેહાથ લાંબા અને કાળાશ પડતા લીલા રંગના પાન આવે છે તેનું કદ જમીનમાં થાય છે. * ગજજર ઃ ગાજરમાં મીઠાશ વધારે | હોવાને કારણે ઘણા દેશોમાં તેમાંથી ખાંડ પણ બનાવાય છે. ગાજરથી પણ રતાળુમાં વધારે મીઠાશ હોય છે તેથી તેમાં વધારે આસક્તિ થાય એટલે કર્મ બંધવિશેષ થાય. * મો– મોન્થ એક પ્રકારનું ઘાસ છે. તે જળાશયના કિનારે કાળા રંગની થાય છે. ભૂંડને એના પાંદડા પ્રિય છે. મોત્થના મૂળને નાગરમોથ પણ કહેવાય છે. * વજુલાઃ ટાંકાની ભાજી (લુણી) તેના પાંદડા ઘણા નાના અને અતિકૂણા તેથી તે સાધારણ વનસ્પતિમાં ગણાય.
મોત્થર
'
**
'*
*
r
.. :
'
Acerca
જીવવિચાર || ૧૦૫