________________
કુણાશમાં ખોવાઈ જાય છે. પરિણામે આત્માની કરુણા કુણાશ ખોઈ નાખી સંસાર ભ્રમણ વધારી નાખે છે.
★
મૂળા : મૂળાનો કંદ અનંતકાય છે. તેના પાંચે અંગ અભક્ષ્ય છે પણ અનંતકાય નથી માટે આપણાથી વપરાય નહીં, પુરાણ શાસ્ત્રમાં મૂળાનો નિષેધ કર્યો છે. માંસ ખાવું સારું પણ મૂળાનું ભક્ષણ કરવું સારું નહીં, મૂળા ખાય તે નરકે જાય, રાતા મૂળાનાં
ભક્ષણથી ગાયના માંસના ભક્ષણથી પણ વધારે પાપ લાગે છે. શ્વેત મૂળા મદિરાપાન સમાન છે.
ખારી જાળ વગેરેના પાંદડા : સાધારણ વનસ્પતિકાયમાં ગણના કરેલ છે. તેના પાન ટૂંકા અને પહોળા હોય છે. પીલુ તરીકે તેના વૃક્ષ જાણીતા હોય છે.
થોર
★
કરવામાં ઉપયોગી જોવા મળે છે. જેને છેદવાથી તેમાં દૂધ ઝરે અને થોરને કાપીને વાવવાથી તે ઉગે.
શોર : જે કાંટાળી હોય– વાડીમાંવાડ
'
*
કુંવાર : કુંવારપાઠું-ગર્ભવાળા પાંદડા—તેમાં જે ચીકણો રસ હોય તે અમુક રોગોમાં ઔષધિ તરીકે વપરાય.
મૂળા
ગુગ્ગળ : રેતાળ પ્રદેશમાં ઊગે તેના પાંદડા અત્યંત નાના અને અણી વિનાના હોય
અને તે ઝાડનો રસ ઔષધમાં વપરાય.
કુંવાર
ગળો : લીમડાના ઝાડ પર એક જાતની વેલ વીંટાય છે. તે જીવવિચાર // ૧૦૭
સૂકાયા