________________
સમભંગ
સમભંગ
(૪) સમભંગ ઃ જેને ભાંગતા સરખા ભાગ થતા હોય તે.
મહિરંગ
મહિરંગ
(૫) મહિરંગ ઃ તાંતણા વગરનું હોય તે. જેમ કે બટાકું. (૬) છિન્નરહ છેદવા છતાં ઊગે તેવું.
સાધારણ વનસ્પતિના સામાન્ય લક્ષણો : જે વનસ્પતિમાં ગુઢ, ગુપ્ત, શિર, સાંધા અને પર્વ—ગાંઠ હોવા છતાં જેમ બિલાડીના ટોપમાં છત્ર અને દંડ વચ્ચેનો સાંધા હોવા છતાં પ્રગટ દેખાય નહીં અને જે વનસ્પતિનો છેઠેલો ટૂકડો વાવવાથી ફરી ઊગે. (સૂકાય જાય પછી પણ તે ઉગે) જેમ બટેટાના ટૂકડા કરીને જમીનમાં વાવવામાં આવે તો તે ઊગે. કુંવારપાઠુમાં નસો—સાંધા— પર્વ છેછતાં દેખાય નહીં. પીલુંવનસ્પતિના પાંદડાં ભાંગવાથી એરંડાના પાંદડાંની જેમ વાંકા ચૂકા થતાં નથી, પણ સમાન ભાગ થાય છે. બટેટા–શક્કરીયા વગેરેમાં તાંતણાં દેખાતા નથી. કુંવારપાઠુને છેદીને અદ્ધર લટકાવવાથી ફરીથી ઊગે. સાધારણ વનસ્પતિકાયના વિશેષ લક્ષણો :
(૧) મૂળના કાષ્ઠથી (વલ્કલરૂપ) છાલ વિશેષ જાડી કે સમાન હોય તો તે અનંતકાય જાણવી.
જીવવિચાર // ૧૧૦