________________
પ્રત્યેક વનસ્પતિકાય મુખ્યત્વે સાત સ્વરૂપે જોવા મળે છે, ફળ, ફૂલ, છાલ, કષ્ટ, મૂળ, પાંદડાં અને બીજ. -
પણ
Olly
* પ્રત્યેક વનસ્પતિકાયના દસ વિભાગ (અવયવો) છે.
મૂળ, કંદ, સ્કંધ, ડાળી, પાન, બીજ, પુષ્પ, ફળ, થડ અને છાલ. - પાંદડે–પાંદડે, ફળ-ફળે અને બીજે બીજે એક જીવ હોય પણ પુષ્પ–પુષ્પ અનેક જીવો હોય.બાકીના છ અવયવો મૂળ–સ્કંધ-કંદ–શાખા (પ), છાલ અને પ્રવાલએ અવયવોમાં અસંખ્યજીવ હોય.આમદરેક વૃક્ષમાં અર્થાતુ એક સંપૂર્ણ વૃક્ષમાં એક આત્મા વ્યાપીને રહેલો હોય છે અને તેનાંદસ અવયવોમાં એક જીવ પણ હોય, સંખ્યાત જીવ પણ હોય કે અસંખ્યાત પણ જીવો હોય આથી વૃક્ષો ત્રણ પ્રકારે શાસ્ત્રમાં કહ્યાં છે.
પાદડાના આધારે , (૧) સંખ્યાત જીવવાળા વૃક્ષઃ ખજૂર, નાળિયેર, સોપારી વગેરે (૨) અસંખ્યાત જીવવાળા વૃક્ષઃ કોઠું, આંબો વગેરે. (૩) અનંત જીવવાળા વૃક્ષ શૃંગબેર વગેરે.
ફળના આધારે (૧) એક ઠળિયાવાળા (એકબીજ) વૃક્ષો આંબો, લીમડો, રાયણ,
જાંબુ, બોર, હરડે. (૨) બહુબીજ જે ફળોમાંઅંતરપટ (આંતરા) વિના ઘણા બીજ હોયછે
ખસખસ, ઉદુબર, કપિત્થ (કોઠા) બિલ્ડ, પાસ, બીજોરુ.
જીવવિચાર || ૧૧૪