________________
જીવ રાશિ ભેગી કરવામાં આવે તો પણ આઠમા અનતે નિગોદના જીવોની સંખ્યા થાય. આપણો આત્મા કે જગતનાં સર્વ જીવો જે વર્તમાનમાં વ્યવહાર રાશિમાં રહેલાં છે તે સર્વ જીવો સૌ પ્રથમ સૂમ નિગોદમાં (અવ્યવહાર રાશિમાં) અનંતો અનંત કાળ રહીને આવ્યા છે. જીવની ક્યારેય કદીપણ ઉત્પત્તિ થતી નથી. આથી જીવ અનાદિ કાળથી છે અને તેને કર્મનો કાયાનો સંયોગ પણ અનાદિનો છે પણ કર્મ અને કાયાપ્રતિભવમાં બદલાતા જાય, આત્માતો તેનો જ હોય છે, તે કદી બદલાતો નથી પણ તે કર્મોથી દબાયેલો અને કાયાથી ઢંકાયેલો છે.
પરમાત્મા તોગડિયા એટલે લોકોના હિત કરનારા છે. લોગનાહા એટલે લોકોના નાથ છે. આ બંને પદમાં વિશેષણ જુદાં જુદાં છે. પરમાત્મા બધાં જ ભવ્ય જીવોના નાથ બની શકતાં નથી પણ જે અપુર્નબંધકદશામાં આવ્યાં હોય તેવા આસન ભવ્ય જીવોના જ નાથ બની શકે, નિગોદમાં રહેલાનો પ્રભુનાથનબની શકે યોગ હોમ કરે તેનાથ કહેવાય. સમ્યગ્દર્શનાદિ ગુણનું આધિાન કરી શકે તેના નાથ બની શકે.
લોહિયાણ એટલે સર્વ જીવોનાહિત કરનારાં છે. પ્રભુએ પણ સર્વજ્ઞ બનીને ભવ્ય જીવોને હિત કરનારી દેશના આપી. આત્માને પોતાના આત્માનું તાવિક રીતે ભાન થશે ત્યારે જ સાચો પ્રેમ જાગશે, પછી આત્મા, આત્માનું હિત કરવામાં પાછી પાની કરશે નહીં. વ્યવહારમાં પણ આપણને જેના પ્રત્યે રાગ હોય તેનું બધું સહન કરી લઈએ છીએ. આપણા તરીકે જેને માન્યા તેનું માનવું છે પણ પરમાત્માનું માનવું નથી. પરમાત્માની આશા છે મહજિગારમારતુંજિનની આજ્ઞા માન. જનની આજ્ઞા માનીને જગતમાં હે જીવ!તું ભમ્યો છે. હવે દરેક જીવોને પછી તે નિગોદનો હોય કે બીજો બધા જ જીવોને સિદ્ધનાં જીવો તરીકે માનવાનું કર. ચારિત્ર ગ્રહણ કર્યા પછી સાધુ-સાધ્વીજી ભગવંતો નિગોદ આદિ સર્વ જીવોને પોતાના તરફથી અભયદાન દેવાનું કાર્ય કરે છે.
જીવવિચાર | ૮૪