________________
વિદુર્વેલા વાયુકાય છે. આમ વાયુ અને પાણી ભેગા મળવાથી પરસ્પર શસ્ત્ર બને છે તથા (જલ તત્વ વણ) તેમાં રહેલ વનસ્પતિ પણ નાશ પામે છે તેમજ તેમાં રહેલા જળચર પ્રાણીઓને પણ પીડા થાય નાશ પામે આમછકાય જીવોની વિરાધનામાં વાયુકાયનિમિત્ત બને તેથી વાયુકાયનેવિશેગમાના પરિણામhષનો પરિણામ વિશેષથી ન થાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ નહિતર તેમાં આપણે આવી ગયા તો કેટલાયના સહારમાં નિમિત્ત બનવાનું થાય. વનવાતઃ ઘન વાયુરત્નાદિ૭પૃથ્વીઓમાંવલયાકારે થીજેલા પાણી ઘનોદધિ (બરફ) રૂપે છે તેને ફરતો વલાયાકારે ૭ પૃથ્વીમાં ઘટ્ટવાયુ રહેલો છે. : તનવાતઃ પાતળો વાયુ, તે પૃથ્વીમાં ઘનવાતની નીચે વલયાકારે રહેલો છે.
અગ્નિકાયનું કાર્ય પોતે બળે અને બીજાને બાળે, તેમ વાયુકાયનું કાર્ય પોતે ભમે અને બીજાને જમાડે. આથી આપણે વધારેમાં વધારે જો ભમતાં હોઈએ તો વાયુકાયના કારણે. આથી આપણે વધારે સાવધાન રહેવાનું છે કારણ કે આત્માનો સ્વભાવ સ્થિર છે પણ જો અત્યારે આપણામાં અસ્થિરતા હોય તો તેનું મુખ્ય કારણ વાયુકાયના જીવોની સાથેનો ગમો છે અને જો તેના ગમાની અનુમોદનામાં આપણે વધારે સ્થિર થઈ ગયા અને જો તે વખતે આયુષ્યનો બંધ પડે તો કર્મસત્તા વાયુકામાં આપણને ધકેલી દે, પછી ફરી પાછો મનુષ્ય ભવ પ્રાપ્ત થવો અતિ દુર્લભ બને. વાયુકામાંથી તરત મનુષ્યભવની પ્રાપ્તિ નથાય. બાદરપૃથ્વી, અપુ તેલ, વનસ્પતિ અને ત્રસકાય તે મનુષ્યોની દષ્ટિથી ગોચર છે પણ વાયુકાયદષ્ટિગોચર નથી, માત્ર સ્પર્શ કે ગંધથી જ અનુભવ યોગ્ય છે, આથી શ્રદ્ધા થવી દુષ્કર છે માટે જ આચારાંગ શાસ્ત્રમાં ચાર સ્થાવરકાયના વર્ણન પછી ત્રસકાયના સ્વરૂપનું વર્ણન કરી પછી વાયુકાયનું
જીવવિચાર || ૮