________________
હોતું નથી કે હું આત્મા છું – ચેતનવત છું કર્મવશ કાયામાં પૂરાયેલો છું અને કર્મને આધીન થઈ દિશા–વિદિશામાં પરિભ્રમણ કરી રહ્યો છું ક્યાંથી આવ્યો છું તેનું પણ ભાન નથી અને હવે અહીંથી ફરી ક્યાં જવાનો છું તેનું પણ શાન નથી. ઔદારિક કે વૈક્રિય કાયાની મમતાનો જ્યાં સુધી સંપૂર્ણ સંબંધ છોડે નહીં ત્યાં સુધી સંસારી જીવોને કાયા લઈ કાયા માટે દ્રવ્ય–ભાવ દિશા વિદિશામાં ભટકવાનું ઊભું રહેશે. 1. દ્રવ્ય દિશા – ભાવ દિશા - વિદિશાઃ ૧૮ દ્રવ્ય દિશા ઉત્પત્તિ સ્થાનઃ
મેરુ પર્વતની અંદર બે ક્ષુલ્લક પ્રતિરો છે. તેની ઉપર ચાર આકાશ પ્રદેશો ગાયના આંચળના આકારે અને ચાર નીચે એમ આઠ રુચક પ્રદેશો રૂપ ચતુષ્કોણ એદ્રવ્ય દિશા-વિદિશાનું ઉત્પત્તિનું સ્થાન છે. (આચારાંગનિર્યુક્તિ) (I) દ્રવ્ય ચાર મૂળદિશાઃ (1) પૂર્વ (૨) પશ્ચિમ (૩) ઉત્તર (૪) દક્ષિણ (II) દ્રવ્યચારવિદિશાઃ (૧) ઈશાન (૨) અગ્નિ (૩) નૈઋત્ય (૪) વાયવ્ય (II) દ્રવ્ય આઠ આંતરાની દિશાઃ (૧) સામુલ્યાણી (૨) કપિલા (૩)
ખેલનીયા (૪) આદિધર્મા (૫) પયોધર્મા (૬) સાવિત્રી (9) પ્રજ્ઞપ્તિ
(૮) સોમા (W) ઉર્ધ્વદિશા વિમલા () અધો દિશા તમા ૧૮ ભાવ દિશા ભવમાં ભટકવું તે ભાવ દિશા છે. (૧) મનુષ્યની ૪ દિશાઃ
- (૧) કર્મભૂમિ (૨) અકર્મભૂમિ (૩) પદઅંતરીપ (૪) સંમૂર્છાિમ
જીવવિચાર | ૪૮