________________
pપૂ. અચ્છતામુનિને અપૂકાય જીવો પ્રત્યે કરૂણ પ્રગટતા કેવી થયા.
બાળ ચેષ્ટા વડે અપકાયની વિરાધના થવાથી પ્રભુએ તેમને સ્થવિરો પાસે જીવવિચારથી માંડીને અગિયાર અંગ સુધી ભણાવ્યા અને હિતશિક્ષા આપતી વખતે પ્રભુએ તેમને ભાન કરાવ્યું કે હે, અક્ષિતા! શીર તે તું નથી, તારું અસ્તિત્વ શીરણી ભિન્ન છે અને તે અનતકાળની છે અને શરીર આ ભવનો નવો માત્ર સંબધ છે. બીજી વખત બાળકોની નાવક્રિડા જોઈ પ્રભુના વચનને યાદ કરી અઈમુત્તાએ વિચાર્યું કે આ શરીરના કારણે મારાથી ભૂલ થઈ અને મારા આત્માનું અસ્તિત્વ પ્રભુએ અનાદિકાળથી કહ્યું છે. આ સાધુપણામાં પણ મારાથી આવી ભૂલ થઈ તો પછી અનંતા ભવમાં પ્રમાદ વશ કેટલા જીવોની વિરાધના થઈ હશે? વળી સિદ્ધાંતમાં કહ્યું છે કે પત્નિ માં તત્વ વન જ્યાં પાણી હોય ત્યાં વનસ્પતિ પણ હોય તો આઠમાં અનતે રહેલા જીવોની પણ વિરાધના થાય. એમ સમગ્ર જીવરાશિ સાથે પોતાના સંબંધની વિચારણા કરતાં પોતાને ભાવ આવ્યો કે હું એક શરીરની ખાતર કેટલા જીવોની આસાતના કરનારો થયો છું અને જ્યાં સુધી શરીર ધારણ કરી રાખીશ ત્યાંસુધી તે નિમિત્તે જીવોની વિરાધના ચાલુ રહેશે. હું સિદ્ધસ્વરૂપી છું અને તે બધા જીવો પણસિદ્ધ સ્વરૂપ છે તો તેમની આશાતનામાંથી હું હવે કેવી રીતે બચું? આમ આસાતનાન કરવાનોભાવ પ્રગટ થયો અને તેની સાથે શરીરમાંથી છૂટવાનો ભાવ પણ પ્રગટ થતાં અને શરીરના કારણે થતી વિરાધનાનો તીવ્ર પશ્ચાતાપ થતા કેવલી થયા. આમ વિરાધનાનો તીન ભાવે પચાતાપ થાય તે જ તપ છે, તે ધ્યાન નિર્જરાનું કારણ બને અને કેવલદાનની પ્રાપ્તિ કરાવે.
જીવ વિચાર કરીને જીવે કોઈને મહાપીડા પ્રાપ્ત થાય તે રૂપે કોઈને જન્મ આપવો ન જોઈએ અને પોતાને પાછો જન્મ મળે તેવું જીવન જીવવું ન જોઈએ.
જીવવિચાર // ૯