________________
a પૃવીકાયનો આરંભ અનર્થ માટે થાયઃ
આચારાંગ શાસ્ત્રમાં મહાવીર સ્વામી ફરમાવે છે કે પૃથ્વીકાયજીવોના આરંભ સમારંભાદિકરે કરાવે અને અનુમોદના કરે તે અનર્થ માટે થાય.
तं से अहियाए, तं से अबोहीए, से तं संबुज्झमाणे आयाणीयं समुट्ठाय सोच्चा खलु भगवओ अणगाराणं वा अंतिए इहमेगेसिंणानं भवई । एस खलु गंथे, एस खलु मोहे । एस खलु मारे एस खलु परए...
(આચારાંગ સૂત્ર-૧૭) પૃથ્વીકાય જીવોને જે આરભાદિવડે આસાતના કરે તેને શું અનર્થ થાય?
પૃથ્વીકાય જીવની આરહ્માદિકરનાર જીવોનું અહિત થાય અને તેને પરમહિતનું કારણ એવી બોધિની પ્રાપ્તિ થતી નથી. ભવિષ્યમાં પણ તેનું હિત દુર્લભ થાય. પૃથ્વીનું આરંભાદિએ મોહની વૃદ્ધિ કરનાર હોવાથી આઠે પ્રકારના કર્મબંધનું કારણ બને અને તેમાં પણ નરક (સીમાદિક)માં ઉત્પન્ન થઈ ઘોર અસાતાદનીયને ભોગવવા રૂપ કર્મ ફળ પ્રાપ્ત થાય. la વાયવોની વિરાધના કરવાથી તેમને કેવા પ્રકારની વેદના
કોઈપુરુષ જે જન્માંધ મૂક બહેરો પાંગળો હોય અને તેને ભાલાદિથી ભેદન કરવામાં આવે અર્થાત્ એકએક અવયવ છેરવામાં આવે જેમકે ઢીંચણ જંધા-ઉર-કમર-નાભિ-પેટ–પીઠ– હૃદય—છાતી,ખભા-હાથ–અંગુલીહડપચી–હોઠ–તાળવાદિ સર્વે અવયવોનું છેદન કરવાથી જે વેદના તેને થાય તેનાથી ઉત્તરોત્તર વધતી વેદના, પૃથ્વીકાય જીવોની વિરાધના કરવાથી થાય અને તેના વિપાક રૂપે નરકાદિ ઘોર વેદના પ્રાપ્ત થાય.
જીવવિચાર / so