Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
[ ૮૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક)શ્રી જેનરત્ન શ્રમણે પાસિકાઓ વિશેષાંક ? * નિયમ છે કે ત્યાં સુધી હું છટ્ઠના પારણે છઠ્ઠને કરીશ અને એકવાર પ્રાસક કલ-પુષ્પાદિ ! છે વડે પારણું કરીશ.” આ પ્રમાણે પિતાના હૈયાને આશ્વાસન આપી, ઘેર અભિગ્રહને છે
ધારણ કરી, તેનું પાલન કરે છે. અને પિતાના આત્માને સંયમથી ભાબિત કરતાં જ છે વિચારે છે કે
“શ્રી જિનધર્મ એ જહા જ છે, સાંયત્રિકમાં સહાય એવા શ્રી સાધુ ભગવંતે છે ! છે અને નિર્ધામક ખુદ શ્રી જિનેન્દ્ર ભગવાન છે તે આ ભવસમુદ્ર કઈ રીતના સ્તર બને ? { ચાર મારે માટે મંગલ છે. શ્રી અરિહંત પરમાત્મા, સઘળા ય શ્રી સિદ્ધ ભગવંતે, સઘ4 બાય શ્રી સાધુ ભગવંત અને શ્રી સર્વ ભગવંતે કહેલ ધમ. ખરેખર હું ધન્ય છું !
જે કારણથી લાખો ભવે માં દુર્લભ અને સ્વર્ગ અને મોક્ષને પમાડનારી એવો દેવ-ગુરુ ? ધર્મની સામગ્રી મને પ્રાપ્ત થઈ છે. કેમકે હાલમાં ચાલ્યા ગયા છે રાગ-દ્વેષ -મદ અને ૨ મેહ જેના, સઘળા સુરાસુરથી પૂજાયેલા, અતિશયની સમૃદ્ધિથી સમૃધ એવા શ્રી વીર. પરમાત્મા જ મારા દેવ છે. વળી સંસારથી ઉદ્વિગ્ન, ગુરુના ઉપદેશને વિષે એકાગ્રચિત્તથી છે
લાગેલા, શુદ્ધ ચારિત્રને સેવનારા સાધુઓ મારા ગુરૂ છે અને શ્રી જિનેટવરદેવે પ્રરૂપેલા 8 સઘળા ય જીવાજીવાદિ પદાર્થોની જ શ્રદ્ધા કરું છું અને એક ક્ષણવાર પણ કુતીથિઓના છે શાસ્ત્રને વિષે મારું મન જરાપણ રમતુ નથી. આવું ભયંકર દુઃખ આવે છે તે પણ, હું 8 કે મરું તે પણ આ સમ્યક્ત્વને વિષે જ મારું મન અતિદઢ અવિચલ છે. શ્રી 8 છે જિનાગમમાં સંભળાય છે કે, ધીરચિત્તવાળા મહાનુભાવ મહામુનિઓએ જે જે ઉપસર્ગો છે { –પરિષહે દુઃખ વેઠયા છે–તેની આગળ મારું આ દુઃખ કેટલું છે? કાંઈ જ નથી.
જેમ કે, જેમના મસ્તક ઉપર લીલીવાર વીંટાળવામાં આવી, જેથી જેમની બંને { આંખે બહાર નીકળી આવી તે પણ મંદરગિરિની જેમ શ્રી મેતાર્ય મહામુ િસંયમથી ?
જરા પણ ન ચલ્યા. શ્રી ચિલાતી પુત્ર મહામુનિને અપૂર્વ ઉપશમ કોને માટે આશ્ચર્ય કારી નથી. તેવી જ રીતના શ્રી અવંતિ સુકુમાલ મહામુનિનું દુષ્કર ચરણ પણ કેને માટે આશ્ચર્યકારી નથી ! ધન્ય છે શ્રી ગજસુકુમાલ મહામુનિને જેમના મસ્તક ઉપર બેરના અંગાર મૂકાયા અને પરિણામે લાંબા કાળથી ઉત્પન્ન થયેલું, ઉગે કમરૂપી વન ક્ષણવારમાં બળી ગયું અર્થાત્ તેઓ મેક્ષને પામ્યા. ધન્ય છે મુનિ પતિ સાધુને કે જેઓ ધર્માધ્યાનમાં નિલ બની દવાગ્નિથી બળીમર્યા પણ ધ્યાન ન જ છોડયું ! ઋષિદત્તા, સીતા, અંજના વગેરે મહાસતીઓએ પણ દુસહ દુઃખને મજેથી સહન કર્યા એમ સંભળાય છે. માટે હે જીવ! તું જરાપણુ દુખ ન પામ, તારા મનમાં જરા પણ ઉદ્વેગને ન કર ! કારણ દુખેને સારી રીતના સહન કરવાથી જ જીવ કલ્યાણના સુખને પામે છે.” આ પ્રમાણે પિતાના આત્માને સમજાવતી આવી ભયંકર અટવીમાં એકાકી