________________
9****
Jain Education International
****** ઊ
જીવ દયાના ઝુડા,
*******
CCCC.
- મેર
ெ
ભર્યામાં ભરવું અને સૌ કરે તે કરવું” એ કામ સામાન્ય છે, લેાક પ્રવાહ જે માગે વહી જતા હોય તે માર્ગ સીધા હાય વા ખાડા ખા ખેચીયા કે આંટી ખુટીથી ભયાં હોય છતાં તેમાં ભુલા પડેલાને ખરા માર્ગનું ભાન ન કરાવતાં સાથે વહી જવું તેથી આંધળાના ટોળામાં પાંગળ પ્રધાન થાય તેમાં આશ્ચર્ય નથી, પર‘તુ ન્ય પરાય ણુતા એજ છે કે તેવા ભુલા પડેલાને ખરા અને સરલ માર્ગે ઢારી જવાને પ્રયત્ન કરવા. આ સેવા ઉડાવવી તેજ મહાત્મા વૃત્તી છે. તેજ નિઃસ્વાર્થ આત્મકલ્યાણ છે. અને તેજ સમાજસેવા છે, મહારાજશ્રીનેઅનારસમાં વિદ્યાર્થી ના થતા અભ્યાસ ઉપર દેખરેખ અને જ્ઞાન ગાષ્ટિ કરવા ઉપરાંત જે કામ કરવાનુ હતુ. તે સમાજ સુધારવાનું હતુ. જ્યાં જૈન શબ્દ નહાતા ત્યાં જૈન પ્રકાશ કરવાના હતે. અને જ્યાં દયાના અંસ ન હતા ત્યાં દયાના સ્થંભ રોપવાના હતા. આ વિચાર બહાર મુકવામાં પણ બહુ સંભાળની જરૂર હતી, મહા પુરૂષા તેજ છે કે જેની વાણી વૃથા ન જાય–જેના વિચાર વિવેકથી ઉપાડી લેવાય અને જેના કાયના પાયે સદૈવ દૃઢ રાપાય. આ સ્થિતિએ પહેાં. ચવુ એ દયાથી તદન વેગળા પ્રદેશ માટે બહુ વિકટ હતુ, છતાં આપણે પૂર્વ જોઈ ગયા તેમ કાશી નરેશની મુલાકાતમાં જીવદયાના ખીજ રાપ્યાં, અને તે પછી તેના ઉપર જળ સીંચન શરૂ કર્યું. પુનભવ, કર્મ અને તેનુ ફળ, આત્માનું સ્વરૂપ, સ આત્માનું જ્ઞાન, સ્વ અને પર શબ્દ વચેના આત્માની એકજ સ્થિતિ–જીવના ભેદ–જલચર, ખેચર અને ભૂચર જીવા તથા મનુષ્ય આત્માના યાદગલીક સુખ દુઃખમાં જોવાતી
[ 40 ]
For Private & Personal Use Only
www.jainelibrary.org