________________
(૧૭૨)
ધર્મદેશના જ્યારે કેટલાએક પરવશ થયા છતાં ભૂખ તૃષાદિક સહન કરે છે. દેવે પણ એકાન્ત સુખી નથી તે બતાવે છે –
परस्परपराभूतिक्लिष्टानां द्युसदामपि ।।
स्वस्वामिनावबछानां दु:खमेव निरन्तरम् ॥ રવામી સેવક ભાવ વડે બદ્ધ થએલા તથા પરસ્પર પરાભવથી કિલષ્ટ થએલા દેવને નિરંતર દુઃખ જ છે, તાત્પર્ય એ છે જે તમામ જી હવામી થવા ચાહે છે. અને ઉત્કૃષ્ટ ઋદ્ધિની ચાહના તમામ રાખે છે, પરંતુ સ્વામિવ તથા ત્રાદ્ધિ પુણ્ય સિવાય મળતી નથી. જન્માન્તરમાં પુણ્ય કરતાં જરા વીર્યાતિચાર લગાવેલ, તેથી સંપૂર્ણ સામગ્રીના અભાવમાં જરૂર દુઃખ હોય છે. વાસ્તવિક સુખી તે જિન અણગાર વિના બીજું કઈ નથી. સુખી પુરૂષ પ્રાયઃ ધાર્મિક ક્રિયામાં ચિત્ત લગાવી શકે છે. અહીં વર્તમાન કાળની સ્થિતિ જોઈને જરૂર મધ્યસ્થ પુરૂષને શંકા થશે કે સુખી પુરૂ ધર્મ કરતાં નથી, જેરલાઓ ધર્મ કરે છે, તેઓ પ્રાયઃ દુઃખી પુરૂ હેવાથી દુઃખતે દુર કરવા ધર્મ કરે છે, પરંતુ તેના ઉત્તરમાં સમજવું જોઈએ કે જેઓ જડ ચીજ પર પ્રેમ કરી જગમાં સુખી દેખાય છે, તેઓ સુખી નથી ખરી કી સંક૯પ રહિત પુરૂષ સુખી છે, તે સુખી પુરૂષ ધાર્મિક ક્રિયામાં વિજયી નિવડે છે. તે જ કારણથી આચાર્યએ પુણ્યાનું બંધી પુણ્યને કથંચિત્ મુકિતનું કારણ માનેલું છે. સાક્ષાત્ મુકિતનું કારણ તે પુણ્ય પાપને અભાવ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપ રત્નત્રયની આરાધના કરતાં કર્મની નિર્જરા થાય છે. તીર્થ કરેને પુણ્યાનુંબંધી પુણ્ય હેવાથી સામાન્ય કેવળી, ભગવાનની દેશના સમયે સમવસરણમાં આવે છે. તેઓ કૃતકૃત્ય છે, તીર્થંકર તુલ્ય જ્ઞાનવાળા હોવા છતાં તેઓ વ્યવહાર નયને માન આપે છે, કેવળીની પરિષ અગાડી છદ્મસ્થ ભાવવાળા ગણધરે બેસે છે, તેનાં બે કારણ છે. એક તે પ્રશ્નોત્તર કરનાર ગણધરો છે, બીજું તેઓ પદાર્થ છે. આ તમામ વ્યવહાર પુણ્યાનું બંધી આભારી છે. કેટલાક ગ્રંથકારો ગ્રંથની અંતમાં સ્પષ્ટ લખે છે કે આ ગ્રંથથી જે પુણ્ય બંધાએલ છે, તેથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org