________________
કર્મ ભાગવવામાં એકાકીપણું,
(૨૦૧)
છે. આ શંકાના સમાધાનમાં એમ સમજવુ જોઇએ કે તેઓને દ્રવ્યજ્ઞાન છે, પરન્તુ સ્પર્શી જ્ઞાન નથી. જેના હૃદય દશમાં સ્પજ્ઞાન પ્રતિબિંબિત થએલ છે, તે સાધુ કદાપિ અનર્થ કરે નહિ, કદાચ થઈ જાય તા તેવા વિષને વિષ સમજી છેડે.
આર્દ્ર કુમાર, અરણિક મુનિ તથા નન્તુિષેણ જેવા પણ એકવાર કના ચેગે પતિત થયા, તે પણ પતિતાવસ્થામાં પણ અપતિત જેવા. તેઓ કેવળ ક રૂપ દેવ દેવા ખાતર રોગની માફક ભાગ લેગવતા હતા. તે પ્રમાણે વત્ત બાનકાળમાં થઈ શકવું દુષ્ટ છે. પરતુ જાગ્યા ત્યાંથી સવાર, એમ ધારી ચેતે તેનેજ જ્ઞાની તથા ધ્યાની સમજવા, પરન્તુ લેાકને ઠંગવા અસતીની માફક દંભ સેવે તેનું ઉ ભયલાકમાં અકલ્યાણ છે. કારણકે પાપીનું પાપ છાનું રહેતું નથી. પાપ પ્રગટ થવાથી આ ભવ ગયે તેમ પરભવમાં પણ તે પાપનાં કટુફળ ભોગવવાં પડે છે. જરા સ્વયં એકાંત એસી વિચાર કરે તે જીવ કદાપિ પાપ કરે નßિ. પરન્તુ ધકેલ પંચા દોઢસેાની માફ્ક ક રનાર જીવ અશરણને શરણુ માને છે, પરન્તુ શાસ્ત્રકાર તેને ભૂખ સમજે છે. જે વસ્તુને, સબન્ધી માનવામાં આવે છે, તે વાસ્તવિક રીતે સબન્ધી નથી, જેમ કહ્યું છે કે—
रूद्धि सहावतरला रोगजराभंगुरं इयं सरीरं । दो वि गमणसीला णो किच्चि होज्ज सबंधा ॥ તેમજ વળી,
मातापितृसहस्राणि पुत्रदारशतानि च । प्रतिजन्म निवर्त्तन्ते कस्य माता पितापि वा ॥
ઋદ્ધિ સ્વભાવે ચચલ, તથા રેગ જરા વડે વિનશ્વર શરીર એ એઉ પણ જવાના સ્વભાવવાળા છે, તેમાં કિંચિત્ માત્ર સઅન્ય થઈ શકતા નથી.
દરેક જન્મમાં માતાપિતા દ્વિ ભિન્ન ભિન્ન હજારા થયા, તેમ પુત્ર સ્ત્રી પણ સેંકડા થયા, માટે કેાની માતા અને ક્રાના પિતા ? કેવળ
૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org