________________
(૨૪૬)
ધર્મ દેશના.
-
દુર્લ ભ જાણવુ. પ્રથમ ચૂલાના ઢષ્ટાન્તનું સ્પષ્ટકરણ આ પ્રમાણે છેઃ— “ એક ચક્રવતી રાજા અમુક બ્રાહ્મણુ ઉપર ખુશી થઇને મેલ્યા, હું બ્રાહ્મણ તારી ઇચ્છા હોય તે માગ, હું આપવાને તૈયાર છુ. પરંતુ બ્રાહ્મણ પેાતાની સ્ત્રીને વશવત્તી થએલે હાવાથી એલ્યા કે હું' ઘેર જઇને પછી વિચાર કરીને માગીશ. રાજાએ કહ્યું ભલે જાએ ઘેર વિચાર કરીને માગો. આ પ્રમાણે ચક્રવર્તીની સતિ મળવાથી બ્રાહ્મણ ઘેર આવ્યા, હવે સ્ત્રી પુરૂષ બેઉ એકાન્તમાં બેસી વિચાર કરવા લાગ્યાં કે શુ' માગવું? ગામ ગરાસ માગવાથી આપણા ઉલટ વ્યાધિ વધશે. આપણુ બ્રાહ્મણને તા દિક્ષણા સહિત ભાજનની પ્રાપ્તિ થાય તે તમામ મળેલું ગણાય. માટે સ્ત્રીએ કહ્યુ, ‘જાએ’ વારા દીઠ ભેજન આપણને મળે એવુ જઇને માગે, સ્ત્રીની શિક્ષાનુસાર બ્રાહ્મણ ચક્રવતી' પાસે આવી ઉભું રહ્યા. ત્યારે ચક્રવતી એ કહ્યું, ‘માગ’ માગ; માગે તે આપુ. ’ ત્યારે બ્રાહ્મણ વિકસ્વર મુખે એ કે હું મહારાજ! આપના રાજ્ય ભરમાં વારા દીઠ અમને દરેક ઘર ઘરથી ભાજન તથા દક્ષિણા તરીકે એક સેાના મહાર મળે એવું હું' માગુ છું. આ વાત સાંભળી ચક્રવતી આશ્ચર્યમાં મગ્ન થઇ વિચાર કરવા લાગ્યા કે ભલે પુષ્કરાવત્ત મેઘને! વરસાદ વરસે તે પણ પવ ત ઉપર તે પાણી તેની ઉપરની જગ્યાના પ્રમાણમાંજ ઠેરી શકે. ખેર, જેવું જેનુ ભાગ્ય તેવુજ તેને મળે છે. આમ ક્ષણવાર ચકિત મની વિચાર કરી બ્રાહ્મણને પ્રથમ પેાતાને ઘેર ભેજન કરાવી એ સુવર્ણ મહેાર આપી વિદાય કર્યાં. હવે ચક્રવત્તીના છન્નુ ક્રેડ ગામમાં ચૂલા દીડ ભાજન લઈને બ્રાહ્મણ ફ્રીને ચકવત્તીને ઘેર આવે ખરા? કદાચ દેવના પ્રભાનથી વારા પૂરા કરી ફરી ચક્રયન્તીને ઘેર આવે તેાપણુ મનુષ્ય જન્મ ફરી મળવા દુર્લભ છે. ”
હવે બીજા પાશક દષ્ટાન્તનું વિવેચન કરે છે!~~~
ચંદ્રગુપ્ત રાજાને ભંડાર વધારવા સારૂ ચાણાકયે એક દેવની આરાધના કરી, ત્યારે દેવે પ્રસન્ન થઇ તેને ક્રિશ્ય પાશાએ આપ્યા, આ પાશા વડે જે કાઈ ખાજી રમે તેને કેાઇ જીતી શકે નહિ. આમ હાવાથી તેણે એક પુરૂષ કે જે દ્યૂત ક્રીડામાં કુશળ હતા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org