________________
(૨૭૮)
ધર્મ દેશના.
નાંખવામાં આવે છે, તથા પેટમાંથી કરમીઆના આષધાદિ વડે નાશ કરવામાં આવે છે. ૧૫.
તેઇન્દ્રિયપણાને પામેલા, જૂ માકડ વિગેરે પ્રાણીઓ સરીર વડે કચરાય છે, તેમજ તેઓને (પાપી, ધર્મ વસ્તુથી અજાણ પુરૂષ વ પેાતાના સુખને સારૂ) ઊના પાણીથી તપાવીને મારી નાંખવામાં આવે છે. ૧૬.
કીડી, મકાડા તથા ઘીમેલ પ્રમુખ જીવે પગ વડે ખજૂરીની સાવરણીથી દહાય છે, તથા કોઇ મરે છે પણ ખરા, તથા નહિ દેખાતા છતાં કુ’થુવા પ્રમુખ જીવે આસનાદિ વડે દબાય છે. ૧૭,
ચતુરિન્દ્રિયપણાને પામેલા મધુમક્ષિકા (મધમાખી) તથા ભ્રમર પ્રમુખ જીવાને મધુ ગ્રહણ કરનાર પુરૂષો લાકડી તયા પથ્થર વિગેરે વડે મારે છે. ૧૮,
પ'ખા વિગેરે વડે ડાંસ, મચ્છર, ચાંચડ વિગેરે જીવા જલદી તાડના પામે છે, તથા માખી કરેાલીઆ વિગેરે જીવા, ગરેલી પ્રભૂતિ જીવાથી ભક્ષણ કરવામાં આવે છે. ૧૯.
હવે પંચેન્દ્રિયતાને પામેલા જીવા ત્રણ પ્રકારના છે. જલચર, સ્થલચર તથા ખેચર, તેઓની હવે અનુક્રમે દશા બતાવે છે. જલચર જીવા માંડામાંહે એક ખીજાને ખાવાના ઉત્સુક છે, મચ્છીમાર લેાકેાથી પકડવામાં આવે છે. તથા મગલા વિગેરે માંસાહરી પક્ષીએ તેઆને જીવતા ને જીવતા ગળી જાય છે. ૨૦,
ચામડીના અથી લેાકેા તેઓની ચામડી ઉતારી લે છે. જ ંગલી લેાકા ભડથુ કરે છે, ખાવાની ઈચ્છાવાળા નિષ્ઠુર હૃદયવાળા પુરૂષ તેમને પકાવે છે તથા ચરખીના અથી લેાકે વડે તેઓને ગાળવામાં આવે છે. ૨૧.
સ્થલચર ચેાનિમાં ઉત્પન્ન થએલા જીવે માંસાહારી સિહુ પ્રમુખ વધારે મળવાન જીવાથી મૃગ વિગેરે નિર્મળ જીવે! મારવામાં આવે છે. ૨૨.
માંસની ઇચ્છા વડે તથા ક્રીડા માત્રથી શિકારી પુરૂષ વડે અતેક ઉપાચાએ કરીને નિરપરાધી જીવા હણવામાં આવે છે. ૨૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org